શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 22 નવેમ્બર 2018 (17:23 IST)

તૈમૂરથી પણ વધારે ક્યૂટ છે નેહાની છોકરી, નામ રાખ્યું...

બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ  18 નવેમ્બરે દીકરીને જન્મ આપ્યું. હવે નેહા દીકરીની ફોટા શેયર કરી નામનો ખુલાસો પણ કર્યું. નેહાએ સોશિયલ મીડિયા પર દીકરીના પગના ફોટા પોસ્ટ કરી. આટલું જ નહી નેહાએ દીકરીના નામ મેહર ધૂપિયા બેદી (Mehar Dhupia Bedi) ના નામ જણાવ્યું. 
દીકરીના નામ મેહર ધૂપિયા બેદી (Mehar Dhupia Bedi) ના નામ જણાવ્યું.