સંજય દત્ત: સવારનો નાશ્તો પણ દારૂની સાથે

બુધવાર, 10 જાન્યુઆરી 2018 (11:27 IST)

Widgets Magazine

અને નશામાં ગાઢ સંબંધ છે. અત્યારે જ તેને નશાની ખરાબ ટેવ વિશે મહેશ ભટ્ટએ કેટલાક ખુલાસા કર્યા છે. સંજય સાથે "નામ" "કબ્જા" "સડ્ક" જેવી ફિલ્મ બનાવી ચૂક્યા મહેશનો કહેવું છે કે સંજય દત્તને શરાબની આટલી ખરાબ ટેવ હતી કે એસવારનો નાશ્તો પણ શરાબની સાથે કરતા હતા. તેની સાથે હેરોઈનની પણ ટેવ તેણે હતી. એ સવારે ઉઠતા જ નશા કરવાનો વિચારતા હતા. 
એક રેડિયો શોમાં વાત કરતા તેણે સંજય દત્તની આ ટેવ વિશે જણાવ્યું. મહેશએ પોતેની પણ વાત કરતા કહ્યું કે એ પણ દારૂની ટેવ હતી. જ્યારે તેમની દીકરી પૂજા ભટ્ટનો જન્મ થયું તો એ તેને જોવા માટે પહોંચ્યા. દારૂની ગંધથી બાળકી એ મોઢું ફેરવી લીધું. ત્યારબાદ મહેશ ભટ્ટએ દારૂની ટેવ મૂકી દીધી. 
 
સંજય દત્ત અને નશામાં ગાઢ સંબંધ છે. સંજય દત્તની આ ટેવથી તેમના પિતા સુનીલ દત્ત બહુ પરેશાન હતા. તેણે અમેરિકા લઈ જઈને સંજય દત્તની સારવાર કરાવી. ત્યારે જ સંજય એ ડ્રગ્સ મૂકી. પછી એ દારૂ ખૂબ પીવા લાગ્યા. તેમની પત્ની માન્યતાએ તેમની આ ટેવ પર કાબૂ લગાવ્યું અને તે મિત્રોથી સંજયને જુદો કર્યું જે દરરોજ સંજયને પીવા માટે પાર્ટીમાં લઈ જાતા હતા. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

હેપ્પી બર્થડે - એક્ટર સિંગર નહી ઑલ રાઉંડર છે ફરહાન અખ્તર

ફરહાન અખ્તર એક સરસ એક્ટરની સાથે-સાથે એક સરસ લેખક, ડિરેક્ટર,પ્રોડ્યુસર પણ છે. તેની સાથે ...

news

રજાઓ મનાવીને કામ પર આવી અનુષ્કા શર્માના સેટ પર મળ્યું સ્પેશલ વેલકમ

કેપ ટાઉનમાં રજાઓ મનાવી રહ્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હવે તેમના કામ પર પરત આવ્યા છે. ...

news

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને બ્રાંદ્રામાં ખરીદ્યું 21 કરોડનો નવો ઘર

બૉલીવુડ કપલ એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની સાથે એક નવો ફ્લેટ ખરીદયું છે. જેની કીમત ...

news

આ તારીખે રીલીજ થશે Padmavat, લેશે અક્ષય કુમારની ફિલ્મ PadManથી પંગો

ખત્મ થયું ઈંતજાર કારણકે દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારડમ મોસ્ટ અવેટેડ ...

Widgets Magazine