શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (08:04 IST)

Video- મા બનવાની સાથે નુસરત જહાંને હોસ્પીટલથી મળી રજા બાળકને ખોડામાં લેતા જોવાયા યશ દાસ ગુપ્તા

એક્ટ્રેસ અને નેતા નુસરત જહાં અત્યારે જ મા બની છે. તેણે કોલકત્તાના એક પ્રાઈવેટ હોસ્પીટલમાં દીકરાને જન્મ આપ્યુ. હવે નુસરતને હોસ્પીટલથી રજા મળી ગઈ છે. આ દરમિયાન તેની સાથે તેના કથિત બ્વાયફ્રેંડ અને એક્ટર યશ દાસ ગુપ્તા હાજર રહ્યા. બન્ને કારમાં એક સાથે બેસતા જોવાયા. સોશિયલ મીડિયા પર નુસરત અને યશનો આ વીડિયો વાયરલ થઈ ગયુ છે. 
 
નુસરત અને યશ જોવાયા સાથે 
ત્યાં હાજર વિડિરોને જોઈ નુસરતએ તેમના બન્ને હાથ જોડ્યા. યશ દાસ ગુપ્તાને ખોડામાં લઈ કારમાં બેસ્તા જોવાયા. પહેલા આવી સમાચાર હતા કે નુસરત બાળકને લઈન રવિવારે ઘરે પરત આવશે પણ એક દિવસ પછી સોમવારની બપોરને ઘરે પહોંચી આ દરમિયાન નુસરતના દીકરાની પ્રથમ ઝલક જોવાએ 
લગ્ન સંબંધિત વિવાદોમાં
નુસરતે તેના પુત્રનું નામ ઈશાન રાખ્યું છે, જે અંગ્રેજીમાં યીશાન તરીકે લખવામાં આવશે. જણાવી દઈએ કે વર્ષ 2019 માં નુસરત જહાંએ તુર્કીમાં ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. બંને હવે અલગ થયા છે. નુસરત કહે છે કે તેમના લગ્ન હિન્દુ મેરેજ એક્ટ હેઠળ નોંધાયેલા નથી. તેથી આ લગ્ન માન્ય નથી. તે સમયે નિખિલે કહ્યું કે આ તેમનું બાળક નથી. બંને લાંબા સમયસર ભેગા થયા નથી. એવી ચર્ચા છે કે નુસરત જહાં અને યશ દાસગુપ્તા રિલેશનશિપમાં છે. જો કે, બંનેમાંથી કોઈએ આ અંગે પ્રતિક્રિયા આપી નથી.