OMG- બિગ બોસના આ એક્સ કંટેસ્ટંટએ કર્યું મોટો ખુલાસો, રામ રહીમના આશ્રમમાં

બુધવાર, 30 ઑગસ્ટ 2017 (14:20 IST)

Widgets Magazine


(Photo -Facebook)
ડેરા સાચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને 20 વર્ષની સજા મળ્યા પછી બિગ બોસના એક્સ કંટેસ્ટટએ મોટો ખુલ આસો કર્યું છે. સીજન 10માં નજર આવ્યા નવીન પ્રકાશએ તેમની ફેસબુક પ્રોફાઈલ પર ત્રણ દિવસ પહેલા એક પોસ્ટ કર્યું છે. જેમાં તેને બાબાની સચ્ચાઈ સામે લાવી. નવીનએ જણાવ્યું કે એ ત્રણ વર્ષ સુધી રામ રહીમના અડ્ડા(આશ્રમ કહેવું યોગ્ય નથી) પર કામ કરી ચૂક્યૂ છે. નવીનએ તેમની પોસ્ટમાં લખ્યું કે એ રામ રહીમના આશ્રમમાં ત્રણ વર્ષ સુધી સ્ટૂડેંટસને ફ્રી ભણાવ્યું હતું. હું તે સમયે જ સમજી ગયો હતું અને સ્ટૂડેંટસને કીધું હતું કે એ બાબાથી વધારે ચોપડી પર વિશ્વાસ કરો. આજે રામ રહીમને સજા થયા પછી લાગે છે તેમને મારી વાર સમજ આવી રહી હશે.  
 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બિગ બોસ ડેરા સાચા સોદા ગુરમીત રામ રહીમ નવીન પ્રકાશ Bigg Boss Naveen Prakash

Loading comments ...

બોલીવુડ

news

કોમેડિયન Bharti singh પોતાના ગુજરાતી ફિયાંસની આ ટેવથી ખૂબ દુ:ખી છે(see video)

ટીવી દુનિયામાં જેમનુ નામ પ્રખ્યાત છે એ કોમેડિયન ભારતી સિંહને કોઈ પરિચયની જરૂર નથી. ...

news

સેલિના જેટલીએ ફરી જોવાયું બેબી બંપ પણ આ વખતે...

સેલિના જેટલીએ પાછલીવાર તેમનો બેબી ધમાકેદાર રીતે જોવાયું હતું. બિકની પહેરીને તેણે બેબી ...

news

સેફ અલી અને અમૃતા સિંહના લગ્નના ફોટાના ઉડ્યું મજાક

કરીના કપૂરથી લગ ન કર્યા પછી સેફ અલી ખાનએ તે પહેલા અમૃતા સિંહથી લગ્ન કર્યા હતા. જ્યાં ...

news

કરીના કપૂર અને કરિશ્મા કપૂરએ બાળકોની સાથે ફોટા કર્યા પોસ્ટ

કરીના કપૂર અને કરિશ્મા કપૂર મળીને એક જ્વેલરી બ્રાંડ માટે વિજ્ઞાપન કરવાવાળી છે. તે શૂટના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine