પરિણિતી ચોપડાએ શેયર કરી કાશ્મીરી પંડિતો સાથે બળાત્કારની ઘટના, બોલી - એક કેસને હાઈલાઈટ ન કરો

શનિવાર, 14 એપ્રિલ 2018 (16:30 IST)

Widgets Magazine
pariniti chopra

કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે ગેંગરેપ કરી નિર્મમ હત્યા કરી દેવાથી દેશના લોકોમાં આક્રોશ ફેલાયેલો છે.  ઘણા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકીને ન્યાય અપાવવાની માંગ કરતા આરોપીઓને ફાંસીની સજા આપવાની વાત કરી રહ્યા છે. બીજી બાજુ આ મામલે ફિલ્મ ઈંડસ્ટ્રીએ પણ સામે આવીને અવાજ ઉઠાવ્યો છે. અનેક નામી હસ્તિયો બાળકી સાથે થયેલ જઘન્ય અપરાધને ધૃણાસ્પદ હરકત બતાવતા આરોપીઓને ફાંસી આપવાનુ કહી રહ્યા છે. 
 
આ દરમિયાન અભિનેત્રી પરિણિતી ચોપરાએ પણ ટ્વીટર દ્વારા રેપ પીડિતાને ન્યાય અપાવવાની વાત કરતા કાશ્મીરી પંડિતો સાથે બળાત્કારની ઘટનાને યાદ કરાવી અને કહ્યુ કે ફક્ત એક કેસને જ હાઈલાઈટ ન કરવામાં આવે. 
 
પરિણિતી ચોપરાએ કાશ્મીરી પંડિત ન્યૂઝ નામના ટ્વિટર હેંડલની લિંક શેયર કરતા લખ્યુ, "આ બાળકી જ નહી આ પ્રકારની બધી મહિલાઓ અને પરિવારોને મદદની જરૂર છે. ફક્ત એક કેસને હાઈલાઈટ ન કરો, કોશિશ કરો અને જેટલુ બની શકે તેમની મદદ કરો."  ઉલ્લેખનીય છે કે પરિણિતીએ જે કાશ્મીરી પંડિત ન્યૂઝ ટ્વિટર હેંડલની લિંક શેયર કરી છે તેમા અનેક એવા કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમા કાશ્મીરી પંડિત મહિલાઓની સાથે રાજ્યમાં રેપની ઘટના બની પણ તેમને ઈંસાફ મળ્યો નહી. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પરિણિતી ચોપડા કાશ્મીરી પંડિતો બળાત્કારની ઘટના Parineeti-chopra Kashmiri-pandit

Loading comments ...

બોલીવુડ

news

મરણોપરાંત બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મેળવનારી શ્રીદેવી બની પ્રથમ અભિનેત્રી

65માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનુ એલાન થઈ ચુક્યુ છે. રાજકુમાર રાવની ન્યૂટન દ્વારા ...

news

"વીર દી વેડિંગ" કરીના કપૂરનો થઈ રહ્યું છે લગ્ન

કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભસ્કર અને શિખા તલ્સાનિયા સ્ટારર ફિલ્મ બીર દી વેડિંગમી ...

news

Video - આ અભિનેત્રી ડોનાલ્ડ ટ્રંપ અને KRKને તેમના પ્રાઈવેટ પાર્ટ વિશે પ્રશ્ન કરવા માંગે છે

લિપસ્ટિક અંડર માય બુર્કા દ્વારા બોલીવુડમાં ચર્ચામાં આવેલી અભિનેત્રી આહના કુમરા એકવાર ...

news

23ની ઉમરમાં ફરીથી પ્રેગ્નેટ થઈ શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત

શાહિદ કપૂર અને મીરા રાજપૂતને વારંવાર તેમની દીકરી મીસા શા સાથે ક્યારેય એરપોર્ટ પર તો ક્યરે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine