ટીવી પર થઈ બૈન અંગુરી ભાભી આઈટમ સોંગ કરવા માંડી, જુઓ અંગૂરી ભાભીનુ Hot આઈટમ સોંગ

બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (17:27 IST)

Widgets Magazine
shilpa shinde

કૉન્ટ્રોવર્સી ક્વીન અને એંડ ટીવીના લોકપ્રિય ટીવી સીરીયલ ભાભી જી ઘર પર હૈ માં અંગુરી ભાભીનુ પાત્ર નિભાવી ચુકેલ એક્ટ્રેસ શિલ્પા શિંદેએ લાંબા સમય પછી હૉટ એંડ સેક્સી અવતારમાં પરત ફરી છે. 
 
શિલ્પા શિંદેનો હૉટ આઈટમ ડાંસ 
 
 
શિલ્પા શિંદે બોલીવુડ ફિલ્મમાં પટેલ કી પંજાબી શાદી આઈટમ ડાંસ કરતા દેખાય રહી છે. ટીવી સીરિયલમાં પોતાના સિંપલ અવતારમાં જોવા મળનારી શિલ્પા આ ફિલ્મના આઈટમ નંબરમાં ખૂબ જ હોટ અંદાજ અપનાવ્યો છે. ગીતમાં શિલ્પાનો તડકતો ભડકતો અંદાજ જોવા મળી રહ્યો છે. જેમા તે ઋષિ કપૂર સાથે ડાંસ કરતા જોવા મળી રહી છે. 
 
આ ફિલ્મમાં પરેશ રાવલ પણ મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. આ લગ્નના થીમ પર બનેલ એક કૉમેડી ફિલ્મ છે. ફિલ્મનુ આઈટમ સોંગ રજુ થઈ ગયુ છે. જેના બોલ છે મારો લાઈન તો તબીયત ફાઈન ડાર્લિંગ છે..  આ ગીત શિલ્પા શિંદેના ફેન્સ માટે કોઈ ટ્રીટ જેવુ જ છે. 
 
ઉલ્લેખનીય છે કે શિલ્પા શિંદે ગયા વર્ષે પ્રોડ્યુસર સાથે વિવાદને લઈને સમાચારમાં આવી હતી. ટીવી શો ભાભીજી ઘર પર હૈ.. માં શિલ્પાએ અંગુરી ભાભીનો રોલ કર્યો હતો. તેમણે શો ના પ્રોડ્યૂસર પર યૌન ઉત્પીડન કેસ નોંધાવ્યો હતો. શિલ્પા ટીવીની દુનિયામાં એક લોકપ્રિય ચેહરો છે. 
 
તમે અહી નીચે શિલ્પાનું હોટ આઈટમ સોંગ જોઈ શકો છો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

ગણેશ વિસર્જન પર સૌની નજર ગણપતિને બદલે ટકી Aishwarya Rai, સાક્ષાત દેવી બનીને પહોંચી...

આજે ગણેશ ચતુર્થીનો અંતિમ દિવસ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં લોકો વિસજર્ન માટે નીકળી પડ્યા છે. ...

news

માત્ર ટ્રેલરથી સની લિયોનીના હોશ ઉડાવી દીધા આ સાઉથની આ હીરોઈને

બૉલીવુડમાં જ્યારે પહેલી જૂલી આવી તો હાહાકાર મચી ગયું. જ્યારે બીજી જૂલી આવી તો બોલ્ડનેસના ...

news

KBC ને હોસ્ટ કરવા માટે આટલી ફીસ લે છે .. અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનનો સૌથી મશહૂર રિયલિટી શો કોન બનેગા કરોડપતિ નો નવમું સીજન 28 અગસ્ત રાત્રે 9 ...

news

આ શું: જ્યારે મીડિયાવાળાઓને જોઈ જોર-જોરથી રડવા લાગ્યું તેમૂર અને હસતી રહી કરીના

મીડિયાવાળાને જોઈ જોર-જોરથી રડવા લાગ્યા તેમૂર.. આમ તો ગુરૂવારે કરીના મુંબઈ એયરપોર્ટ પર ...

Widgets Magazine