મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (00:21 IST)

સલમાન ખાનની ભારત મૂક્યા પછી પ્રિયંકા ચોપડાએ સાઈન કરી હિંદી ફિલ્મ

સલમાનની ભારત આ કહીને પ્રિયંકા મૂકી હતી કે હવે તેમના મગજમાં લગ્નના વિચાર ચાલી રહ્યું છે પણ પછી ખબર પડીકે આ કામ પ્રિયંકાએ એક હૉલીવુડ માટે આ બધું કર્યો. આ સાંભળીને સલમાનનો પારો કેટલો ચઢી ગયું વિચારી પણ નહી શકાય. બીજી બાજુ પ્રિયંકાની હૉલીવુડ ફિલ્મ નહી બની જેના માટે તેણે સલ્લૂની ફિલ્મ મૂકી હતી. 
 
હવે ખાલી સમયના ઉપયોગ પ્રિયંકા કરી રહી છે સૂત્રો મુજબ તેણે એક હિંદી ફિલ્મ સાઈન કરી લીધી છે. "સાત ખૂન માફ" નામની ફિલ્મમાં પ્રિયંકા વિશાલ ભારદ્વાજની સાથે કામ કરી છે હવે આ ફિલ્મમાં વિશાલ સાથે એક બીજી ફિલ્મ કરી રહી છે. 
 
આ ફિલ્મ ઉપન્યાસ   Twelfth Night પર આધારિત થશે. ફિલ્મની શૂટિંગ 2019થી શરૂ થશે. એટલે કે પ્રિયંકાની પાસે સલમાનની ભારત માટે સમય નહી હતો અને બીજી ફિલ્મો માટે ખૂબ સમય છે. 
 
કહેવાતા કહી રહ્યા છે કે પ્રિયંકાએ ભારતમાં પોતાનો રોલ પસંદ નહી હતું તેથી તેને ફિલ્મથી પોતાને જુદો કરી લીધો  હતું.