રજનીકાંતની ફિલ્મ કાલાને લઈને ફેંસ થયા ક્રેજી, પોસ્ટર પર ચઢાવ્યુ દૂધ

ગુરુવાર, 7 જૂન 2018 (15:47 IST)

Widgets Magazine

રજનીકાંતની ફિલ્મ કાલા આજે મતલબ કે ગુરૂવારે રિલીજ થઈ ગઈ છે. ફિલ્મને લઈને લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.   ચેન્નઈમાં કાલાનો પ્રથમ શો સવારે ચાર વાગ્યાથી શરૂ થયો અને ચાર વાગ્યા પહેલા જ મૂવીના લોકોની ભીડ થિયેટર બહાર ઉમડવી શરૂ થઈ ગઈ. લોકો વચ્ચે રજનીકાંતને લઈને દિવાનગી એ હદ સુધી જોવા મળી રહી છે કે થિયેટર બહાર લાગેલ રજનીકાંતના પોસ્ટર્સ પર ફેંસ દૂધ ચઢાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગઈકાલે ફિલ્મની રીલીઝ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. ફિલ્મનુ પ્રોડક્શન રજનીકાંતના જમાઈ ધનુષની કંપની વંડરબારે કર્યુ છે.  બીજી બાજુ ફિલ્મના નિર્દેશક પા રંજીત છે. 
kala
રજનીકાંતની ફિલ્મ કાલાના પ્રદર્શન પર પહેલા રોક લગાવી હતી. પણ હવે આ ફિલ્મ આખા દેશમાં રિલીઝ થઈ ચુકી છે. રજનીકાંતના ફેંસ ફક્ત ચેન્નઈમાં જ નહી મુંબઈમાં પણ ફિલ્મ જોવા માટે ખૂબ બેતાબ જોવા મળ્યા.  ફિલ્મ કાલા નું ટ્રેલર ગયા મહિનાની 27 તારીખે રીલીઝ થયુ હતુ. ફિલ્મનુ ટ્રેલર રજનીકાંતના ફેંસે ખૂબ પસંદ કર્યુ  છે.  ફિલ્મમાં કરપ્શન સામે લડતા જોવા મળશે.  ફિલ્મમાં હુમા કુરૈશી અને નાના પાટેકર પણ છે. નાના પાટેકર આ ફિલ્મમાં કદાવર નેતાની ભૂમિકા ભજવી રહ્યા છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

Birthday special આ સીરિયલમાં હતું સૌથી લાંબુ કિસિંગ સીન, પછી પોતાની ભૂલ પર પછતાવી હતી એકતા કપૂર

એકતા કપૂરનો જન્મ 7 જૂન 1975માં મુંબઈમાં થયું હતું. જીતેંદ્ર અને શોભા કપૂરની દીકરીએ નાના ...

news

અમિતાભ અને જયા આ રીતે ઉજવી લગ્નની વર્ષગાંઠ- એશવર્યા શેયર કર્યા ફોટા જુઓ

ઐશ્વર્યા રાય બચ્ચન, જેમણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રવેશ મેળવ્યો છે, તેમના એકાઉન્ટ પર ...

news

19 વર્ષ નાની છોકરી માટે અર્જુન રામપાલે પત્નીને છોડયું

અર્જુન રામપાલની પત્ની મેહર જેસિયાની સાથે તેમની 20 વર્ષના લગ્ન તોડી તલાક લેવાનો ફેસલો ...

news

શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો' માં આ સુંદર ચેહરો નજર આવશે

શાહરુખ ખાનની ફિલ્મ 'ઝીરો' સતત ચર્ચામાં આવી રહી છે અને ઘણા કલાકારો ફિલ્મ સાથે સંકળાયેલા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine