આ તારીખે રીલીજ થશે Padmavat, લેશે અક્ષય કુમારની ફિલ્મ PadManથી પંગો

સોમવાર, 8 જાન્યુઆરી 2018 (16:57 IST)

Widgets Magazine

ખત્મ થયું ઈંતજાર કારણકે દીપિકા પાદુકોણ, સ્ટારડમ મોસ્ટ અવેટેડ પદ્માવતની રીલીજ ડેટ સામે આવી ગઈ છે. પહેલા આ ફિલ  પદ્માવતીના નામથી 1 ડિસેમ્બરે રીલીજ થનારી હતી, પણ કરણી સેના સાથે ઘણા રાજનીતિક દળ દ્બારા વિરોધ પ્રદર્શન પછી આ ફિલ્મની રીલીજ ડેટ અગળ વધારે નાખી હતી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શએ ફિલ્મની નવી રીલીજ ડેટ ઘોષિત કર્યું છે . તેના ટ્વીટ મુજબ આ ફિલ્મ 25મી જાન્યુઆરીને રીલીજ થશે. 
જણાવી નાખે કે કુમાર સ્ટારર ફિલ્મ પેડમેન 26 જાન્યુઆરીને જ રીલીજ થનારી છે. અક્ષય આ વાતની પુષ્ટિ કરી છે કે ફિલ્મની રીલીજ ડેટ આગળ નહી 
 
વધશે તેથી સાફ છે કે રિપલ્બ્લિક ડે ના અવસરે બૉસ ઑફિસ પર અમન બે ફિલ્મોની ટ્ક્કર જોવા મળશે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

#Amy jackson- એમી એક્શનનો હૉટ બિકની અવતાર

સિંહ ઈજ બ્લિંગમાં અંગ્રેજનથી પંજાબી કુડી બની એમી જેક્શન ફિલ્મોથી વધારે સોશલ મીડિયા પર કહર ...

news

લગાન અને સરફરોશ ફિલ્મ ફિલ્મના અભિનેતા શ્રીવલ્લભ વ્યાસનો નિધન

બૉલીવુડની બ્લાકબસ્ટર ફુલ્મ રહી લગાન અને સરફરોશમાં તેમનો અભિનયના શાનદાર એક્ટિંગ કરનાર ...

news

Padman- પેડમેનની સ્ટોરી

બેનર- મિસેસ ફનીબોંસ મૂવીજ, સોની પિકચર્સ, ક્રિઅર્જ એંટરટેન્મેંટ, હોપ પ્રોડકશન, કેપ ઑફ ગુડ ...

news

કરીના કપૂરએ કર્યું ખુલાસો, નૈની નહી આ બદલે છે તૈમૂરના ડાયપર

કરીના કપૂરના દીકરા તૈમૂરન જન્મ પછીથી હમેશા સુર્ખિઓમાં છવાઈ રહે છે. હમેશા એ મદરહુડ અને ...

Widgets Magazine