અમિતાભ-એશ્વર્યાથી સેફ -કરીના સુધી શશિ કપૂરના નિધનની ખબર સાંભળતા જ તેમના ઘરે પહૉચ્યા સિતારા

Last Updated: મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (11:59 IST)
અમિતાભ-એશ્વર્યાથી સેફ -કરીના સુધી શશિ કપૂરના નિધનની ખબર સાંભળતા જ તેમના ઘરે પહૉચ્યા સિતારા
શશિ કપૂર ખાન રીમા જૈન સાથે ઘણા સેલેબ્સ તેમના મુંબઈ સ્થિત ઘરે પહોંચ્યા.

હિંદી ફિલ્મ ઈંડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા શશિ કપૂરનો નિધન સોમવારે સાંજે મુબઈના કોકિલાબેન હોસ્પીટલમાં થયું. 79 વર્ષીય અભિનેતા ખૂબ લાંબા સમયથી
કીડની સંબંધી સમસ્યાથી પસાર થઈ રહ્યા હતા. તેમનો અંતિમ સંસ્કાર મંગળવારે બપોરે 12 વાગે કરાશે. જેમ જ સોમવારે તેમનો નિધનની ખબર
તેમજ આવી
શશિ કપૂરના ઘરે બૉલીવુડ સેલેબ્સના તાંતા લાગી ગયુ. શશિ કપૂરની સાથે દીવાર સુહાગ ત્રિશૂલ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા અમિતાભ બચ્ચ્ન તેને શ્રદ્દાજંલિ આપવા દીકરી અભિષેક અને વહુ એશ્વર્યા રાય બચ્ચનની સાથે પહૉંચ્યા.
શશિ કપૂરના વિશે સાંભળતા જ તેમના ફેમિલી મેંમ્બર્સ ઋષિ કપૂર, નીતૂ કપૂર, રણબીર કપૂર, કૃષ્નારાજ, કપૂર રણધીર કપૂર, કરિશ્મા કપૂર, કરીના કપૂર, રીમા જૈન તેમના ઘરની બહાર નજર આવ્યા.


આ પણ વાંચો :