આટલા ભાવુક થઈ ગયા પુનીશ કેમરા સામે જ બંદગીને કરી નાખ્યું LIPKISS

સોમવાર, 4 ડિસેમ્બર 2017 (16:58 IST)

Widgets Magazine

બિગ બૉસ સીજન 11ના નવમા અઠવાડિયા વીકેંડ વારમાં કેટલાક લોકોના દિલ બુરી રીતે તોડી નાખ્યા. પણ કરેટીના કેફના આવવાથી દરેક કોઈના ચેહરા પર મુસ્ક્ના હતી. જેમજ જ બંદગીની વિદાઈ થઈ પુનીશા આટલા ભાવુક થઈ ગયા કે કેમરાની સામે જ તેને લિપ કિસ કર્યા વગર નહી રહી શક્યા. 
 
વીત્યા એપિસોડમાં એલિમિનિટ થવા માટે 3 લોકો ચૂંટ્યા હતા. લવ, બંદગી અને પુનીશ. આ ત્રણેમાંથી કોઈ એક ને બહાર થવું હતું. જ્યારે સલમાનએ ઘરના સભ્યથી પૂછ્યુ કે આ ત્રણેમાંથી કોને બહાર જવું જોઈએ. વધારેપણુએ લવનો નામ લીધું. અહીં સુધી કે લવની મિત્ર હિના ખાનને પણ આ કહેવું હતું કે લવને જ ઘરથી બેઘર થનાર છે. 
 
પણ જનતાના વોટસના આધારે લવ સુરક્ષિત છે. હવે પુનીશ અને બંદગીમાંર્હી કોઈનો જવું નક્કી થયું. સલમાનએ આ બન્નેને ઘરવાળાના વચ્ચેથી કાઢી એક પ્રાઈવેટ એ રૂમમાં બેસ્યા. ત્યાં પુનીશ અને બંદગીએ કે બીજાની સાથે માળેલા સુંદર ક્ષણના કલેકશન જોવાયા. જેને જોઈ બન્ને ભાવુક થઈ ગયા. 
 
પુનીશના તો રડી-રડીને બુરો હાલ હતો. જયારે સલમાનએ જણાવ્યું કે એ સેફ છે અને સૌથી ઓછા વોટસ મળવાના આધારે બંદગી ઘરથી બેઘર થશે. પુનીશ ફૂટી-ફૂટીને રડી પડ્યા. એવુ જ હાલ બંદગીનો પણ હતો. આટલા ભાવુક થઈ ગયા પુનીશ કેમરા સામે જ બંદગીને કરી નાખ્યું LIPKISSWidgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
Punish Bandagi Lipkiss-bigg Boss 11 Salman Khan

Loading comments ...

બોલીવુડ

news

Bharti singh ભારતીએ લીધા સાત ફેરા, જુઓ ફોટા(Photos)

દેશભરમાં એક મહિલા કોમેડિયનના રૂમમાં તેમની એક મજબૂત ઓળખ બનાવનારી ભારતીએ રવિવારે ખૂબ ...

news

બિકની ફોટોશૂટમાં દીપિકા પાદુકોણ લાગી ગજબ

દીપિકા પાદુકોણનો મૂડના દિવસો ઑફ છે કારણકે તેમની મહત્વકાંક્ષી ફિલ પદમાવતી ક્યારે રીલીજ થઈ ...

news

રણબીર કપૂર સાથે Viral Photos પર શું બોલી પાક એક્ટ્રેસ - હું પણ એક માણસ છું,....

રણબીર કપૂર સાથે Viral Photos પર શું બોલી પાક એક્ટ્રેસ - હું પણ એક માણસ છું,....

news

ભારતી સિંહના ઘરે લાગી "માતા કી ચોકી"

ભારતી સિંહને દુલ્હન બનવામાં માત્ર 3 દિવસ બાકી રહ્યા છે. ચોકીની ફોટા સામે આવી છે. અહીં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine