બુધવાર, 1 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2017 (18:02 IST)

Bigg Boss 11 - રાતના અંધેરામાં પુનીશએ બંદગીથી કીધું તમારા કપડા ઉતારો

Bigg Boss 11
બિગ બૉસ સીજન 11માં જ્યાં શરૂઆતથી શિલ્પા શિંદે અને વિકાસ ગુપ્તા એક-બીજાથી ઝગડી રહ્યા છે. ત્યાં જ ઘર પર એક કપલ એવું પણ છે જેના પ્રેમ બિગ બૉસ હાઉસની ચારદિવારીમાં નજર આવી રહ્યુ છે. વાત થઈ રહી છે પુનીશ શર્ના અને બંદગી કાલરાની. જે ઘરની અંદર એક બીજાના હાથ પકડે જરહે છે. અને અંધેરા થતા જ એ ગંદી હરકત કરતા નજર આવે છે. અંધેરા થતા જ એક સેલેંબ્સ પથારી પર એક સાથે સૂએ છે. આ વખતે તો તેમનો એક વીડિયો સલમાને બતાવ્યું જેમાં પુનીશ અને બંદગી સોફા પર એક બીજા સાથે સૂઈ રહ્યા છે અને પુનીશ બંદગીથી કહી રહ્યા છે કે તારા કપડા ઉતાર....