બોલીવુડમાં ગણપતિનુ સ્વાગત : શિલ્પા શેટ્ટી થી સંજય દત્તના ઘરે વિરાજ્યા બાપ્પા... આ રીતે કર્યુ સ્વાગત (જુઓ ફોટા )

ganesh chaturthi
Last Modified ગુરુવાર, 13 સપ્ટેમ્બર 2018 (15:10 IST)
ગણેશ ચતુર્થીના અવસર પર દેશભરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે. આવામાં સેલિબ્રિટી પાછળ કેવી રીતે રહી શકે છે.

bollywood ganesh

દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પા શેટ્ટીની ત્યા ગણપતિ વિરાજ્યા છે.
bollywood ganesh
bollywood ganesh

માધુરી દિક્ષિતે પણ કરીને તેમની સ્થાપના કરાવી.
bollywood ganesh
જોન અબ્રાહમે પોતાના ઘરમાં ગણપતિ સ્થાપિત કર્યા
bollywood ganesh
જીતેન્દ્ર અને તેમના પુત્ર તુષાર કપૂર અને પૌત્ર સાથે ગણપતિ પૂજા કરી

ranbeer kapoor
રણબીર કપૂર ગણેશજીને લઈ જતા જોવા મળી રહ્યા છે
bollywood ganesh

સલમાન ખાનની ઘરે પણ ગણપતિ વિરાજમાન થયા.. સલમાન ખાને પરિવાર સહિત આરતી ઉતારી

bollywood ganesh


સંજય દત્તના ઘરે પણ ગણપતિ લાવવામાં આવ્યા.
sanjay dutt


આ પણ વાંચો :