ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (17:23 IST)

Horror Video - અદા શર્માના આ રૂપને જોઈને તમે તમારી આંખો બંધ કરી લેશો

ફિલ્મ 1920ની અભિનેત્રી અદા શર્મા અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની હોટ ફોટો અને મજેદાર વીડિયોને લઈને કાયમ ચર્ચામાં રહે છે. તાજેતરમં જ અદા શર્માએ રસ્તા પર શાકભાજી વેચતી જોવા મળી હતી. તેની શાકભાજી વેચનારી ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ આ ફોટો પછી અદાની એક નવી વીડિયો સામે આવી છે. આ વીડિયોમાં અદા ખૂબ ભયાનક લાગી રહી હતી.  આ વીડિયોના વાયરલ થતા જ અદાએ આ વીડિયો ડેલિટ કરી નાખ્યો છે