શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 25 એપ્રિલ 2018 (17:49 IST)

ફિલ્મ અને ટીવીના મશહૂર ખલનાયક શિવાએ વડોદરામાં મચાવી ધમાલ

વડોદરાહમદેશદ્રોહીઘાતક જેવી લગભગ બસોથી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા ફિલ્મ અને ટીવીઅભિનેતા અને ઇન્ડસ્ટ્રીના જાણીતા વિલન શિવાએ 25 એપ્રિલ 2018ના ચિરાગ પટેલ અને ભાવેશ પટેલની નવીઅને શાનદાર રેસ્ટોરાં 'રૉયલ ટેસ્ટ એન્ડ બેન્ક્વેટ હૉલનું ઉદ્ઘાટન કર્યું હતુંરેસ્ટોરાં વડોદરાના ખ્યાતનામ વિસ્તારબિકાનેર હોઉસ વાટર ટેંક રોડસાઈબાબા મંદિર સામે,કારેલીબાગ,વડોદરામાં આવેલી છેરેસ્ટોરાંના માલિક ચિરાગપટેલ અને ભાવેશ પટેલે  અવસરે કહ્યું કેઅમારી રેસ્ટોરાંમાં વડોદરાવાસીઓને ચટ કેદાર ગુજરાતીપંજાબી,સાઉથ ઇન્ડિયનચાઇનીઝ અને ફાસ્ટ ફૂડનો સ્વાદ માણી શકશેઉપરાંત અહીં 60 થી 65 લોકો માટે એકદમસુવિધાજનક બેન્ક્વેટ હૉલ પણ ઉપલબ્ધ છે જ્યાં પાર્ટીમીટિંગનું આયોજન થઈ શકે છે.

      ઉદ્ઘાટન કરવા આવેલા શિવાએ કહ્યું કેઅહીં મને પોતીકાપણું લાગે છે કારણ અહીંના લોકો ઘણા માયાળુછેવડોદરાના રહેવાસીઓએ મને જે પ્રેમ આપ્યો છે  હું કદી ભૂલી શકીશ નહીંમેં રેસ્ટોરાંની વાનગીઓ પણટેસ્ટ કર્યા બાદ એવું લાગ્યું કે વડોદરાના ફૂડીઝ માટે  શ્રેષ્ઠ લોકેશન છે.

       ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ ક્ષેત્રના નામવંત મહાનુભાવો સમાજસેવક દિલીપ પટેલ,પ્રવીણભાઈ પટેલ,ધીરજભાઈ પટેલ,આનંદભાઈ પટેલ,દલસુખભાઈ પ્રજાપતિ, મધુ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા.