સંબંધિત સમાચાર
- ઓનલાઇન અભ્યાસે વિદ્યાર્થીઓનો લીધો જીવ, કરંટ લાગવાથી વિદ્યાર્થીનું મોત
- જાણો Quit India આંદોલન વિશે જેણે અંગ્રેજોની જડ હલાવી દીધી, ચિત્રોની ઝલક સાથે
- 25મા જનમ દિવસ પર Nyara એ પોતાના પ્રિયને ગુમાવ્યા, શેયર કરી ઈમોશનલ પોસ્ટ
- કોરોનાએ શિખવ્યા અનેક સબક, ક્યાંક માનવતા મહેકી તો યાદગાર અને કરૂણ ઘટના સર્જાઇ
- Irrfan Khan Sutapa love story: સુતાપાની આ ખાસિયત પર ફિદા થઈ ગયા હતા ઇરફાન
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં એક દિગ્ગજ અભિનેતા જોડાવા જઈ રહ્યો છે
'"તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" દર્શકોના દિલ પર રાજ કરનારા આ શોએ દરેકને જુદી જુદી રીતે સરપ્રાઈઝ આપી છે. શો ને 12 વર્ષ પૂરા થયા છે. શોમાં દયાબેનનું પાત્ર ભજવનારી અભિનેત્રી દિશા વાકાણી છેલ્લા કેટલાક સમયથી શોમાં જોવા મળી રહી નથી. તે જ સમયે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં એક દિગ્ગજ અભિનેતા જોડાવા જઈ રહ્યો છે. આ અભિનેતા પોતાના અભિનયથી લોકોને દિવાના બનાવનાર રાકેશ બેદી છે.
અભિનેતા રાકેશ બેદીએ ખુદ આ શોમાં જવાની વાતને સ્વીકારી છે. આ એકદમ રસપ્રદ છે. કારણ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ થયાં પછી મને આ ભૂમિકા માટે 12 વર્ષ પહેલાં પણ ઓફર મળી હતી.’