ઉર્વશી રોતેલાના બર્થડે પર જુઓ તેની હૉટ ફોટા

Last Modified સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (16:16 IST)
ફિલ્મ એકટ્રેસ ઉર્વહી રોતેલા 25 ફેબ્રુઆરીએ 25 વર્ષની થઈ ગઈ છે. આ છે આ અવસરે તેના હૉટ અને ગ્લેમરસ ફોટા
Photo : Instagram
ઉર્વશીએ 15 વર્ષની ઉમ્રથી જ મૉડ્લિંગ શરૂ કરી નાખી અને જોતા જ જોતા તે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આવી ગઈ.

Photo : Instagram
19 વર્ષની ઉમ્રમાં તેને સની દેઓલની સાથે સિંહ સાહેબે દ ગ્રેટ નામની ફિલ્મ કરી હતી. સનમ રે, ગ્રેટ ગ્રાંડ મસ્તી અને હેટ સ્ટૉરી 4 જેવી ફિલ્મો તેણી કરી પણ ખાસ ગાયદો નહી મળ્યું.Photo : Instagram
ફિલ્મ કાબિલમાં તેના પર ફિલ્માયું ગીત સારા જમાના ખૂબ હિટ રહ્યું અને ઉર્વશીએ ખાસી ચર્ચા મળી.
ઉર્વશીના કરિયર આમ રફ્તાર નહી પકડ્યું. જેવીકે આશા છે. આ સમયે પાગલપંતી નામની ફિલ્મ કરી રહી છે.આ પણ વાંચો :