બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (16:42 IST)

ગુજરાતી જોક્સ- પેંટ ફાડી નાખી..

એક કંજૂસ તેમના દીકરાની મારી રહ્યુ હતું 
 
પાડોસી- શા માટે મારી રહ્યા છો બાળકને 
 
કંજૂસ- મે તેને એક એક સીઢી મૂકીને ચઢવાનું 
 
કીધું હતું .. ચપ્પલ ઓછે ઘસાશે 
 
નાલાયક- 2-2 સીઢી મૂકીને ચઢ્યું 
 
પેંટ ફાડી નાખી....