પેલો કૂતરા - કાલે માલિકએ રાત્રે 2.30 વાગ્યે ચોર પકડ્યું બીજો કૂતરા- તૂ ક્યાં હતો? પેલો કૂતરા - કૂતરો છું માણસ નથી કે આખી રાત નેટ ચલાવતા રહું હું આરામથી સૂઈ રહ્યો હતો.