વિનોદ કાંબલીની પત્નીએ ગાયક અંકિત તિવારીના પિતાને મારી થપ્પડ

સોમવાર, 2 જુલાઈ 2018 (14:43 IST)

Widgets Magazine
kabli with wife

વિવાદોને કારણે મોટેભાગે ચર્ચામાં રહેનારા પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી અને તેમની પત્ની એંડ્રિયા હેવિટ વિરુદ્ધ મારપીટની એક એફઆઈઆર નોંધાઈ છે.  વિનોદ કાંબલીની પત્ની એંડ્રિયાએ જે વ્યક્તિ પર હાથ ઉઠાવ્યો છે બોલીવુડના જાણીતા સિંગર અંકિત તિવારીના પિતા.   ઉલ્લેખનીય છેકે સિંગર અંકિત તિવારીની ફેમિલી રવિવારે મુંબઈના એક શોપિંગ મોલમાં ગઈ હતી. એ મોલમાં વિનોદ કાંબલી અને તેમની પત્ની પણ હતી.  આ દરમિયાન અંકિતના પિતા રાજેન્દ્ર કુમાર પોતાની પૌત્રી સાથે ગેમ જોનથી ફુડજોન તરફ આવી રહ્યા હતા. ત્યારે ભૂલથી તેમનો હાથ વિનોદ કાંબલીની પત્ની એડ્રિયા હેવિટને ટચ થઈ ગયો. જેના પર ગુસ્સામાં આવીને એડ્રિયાએ  અંકિત તિવારીના પિતા રાજેન્દ્ર કુમારને એક થપ્પડ જડી દીધી.
 
રવિવારને કારણે ભારે ભીડ હતી તો વાગી ગયો હાથ - અંકિતના ભાઈ અંકુરે પોતાની ફરિયાદમાં કહ્યુ કે તેના પિતા બાળકીને ફેરવવા મોલ લઈ ગયા હતા. રવિવાર હોવાથી ખૂબ ભીડ હતી. તેઓ ગેમિંગ જોનની બહાર આવી રહ્યા હતા ત્યારે તેમનો હાથ એડ્રિયાને અડી ગયો. જેનાથી એંડ્રિયાને ગુસ્સો આવ્યો. અંકુરે કહ્યુ કે સમજાવવા જતા કાંબલીએ તેમને ધક્કો માર્યો અને ગાળો બોલવા માંડ્યા. બીજી બાજુ એંડ્રિયાનો આરોપ છે કે આરકે તિવારીએ તેમને જાણીજોઈને ટચ કર્યુ હતુ. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

લગ્ન પછી પણ સોનમ રહે છે પિતા અનિલ કપૂરના ઘરે

સોનમના લગ્નને અત્યારે બે જ મહીના થયા છે. લગ્નના આટલા દિવસ દિવસો પછી પણ સોનમ તેમના પિતાના ...

news

સલમાન માટે પ્રિયંકા મફતમાં કરી રહી છે ભારત

12 કરોડ રૂપિયા શું, એક પૈસો પણ નથી લીધું પ્રિયંકા ચોપડા "ભારત"માં

news

સંજૂ ફિલ્મ બની વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ, રેકોર્ડતોડ કમાણી

સંજુ ફિલ્મમાં રણવીર કપૂરના અભિનયના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. બોલિવૂડના મિસ્ટર ...

news

Movie Review Sanju- 3 કલાકમાં 37 વર્ષના જીવન, વેલડન રણબીર કપૂર

રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ સંજૂ આજે રિલીજ થઈ ગઈ. સંજય દત્તના જીવન પર આધારિત આ ફિલ્મ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine