બાળકોને પીવડાવો આ 3 જ્યુસ, મગજ ચાલશે નહી પણ દોડશે

શુક્રવાર, 9 માર્ચ 2018 (15:43 IST)

Widgets Magazine

પીવુ ફક્ત ત્વચા પર જ નિખાર નથી લાવતુ પણ મગજને તેજ કરવામાં પણ મદદરૂપ છે. આવો અમે તમને બતાવીએ છીએ કેટલાક જ્યુસ વિશે જેને પીધા પછી તમારા પણ દોડશે. 
 
દાડમનું જ્યુસ - દાડમમાં ભરપૂર માત્રામા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, વિટામિન A, C અને E, ફોલિક એસિડ અને એંટીઓક્સીડેંટ જોવા મળે છે અને શોધ મુજબ આ બ્રેન સેલ્સને ડેમેજ થતા બચાવે છે અને બાળકોનો માનસિક વિકાસ થાય છે. 
 
એલોવેરા જ્યુસ - એલોવેરા જ્યુસ બાળકોની મેમોરી તેજ કરવામાં મદદ કરે છે. તેમા વિટામિન B6  ભરપૂર માત્રામાં હોય છે. આ બાળકોના મગજ માટે બેસ્ટ ટૉનિકનુ કામ કરે છે. તેનો સ્વાદ વધારવા માટે તમે તેને જામફળ કે લીચીના જ્યુસ સાથે મિક્સ કરીને પણ તમારા બાળકોને આપી શકો છો. 
 
બીટનું જ્યુસ - બીટનુ જ્યુસ મગજ માટે ખૂબ લાભકારી હોય છે. આ જ્યુસ મગજ સુધી જનારા રક્ત પ્રવાહને ઝડપી બનાવે છે. આ મગજને તેજ કરવા ઉપરાંત શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બાળકોનુ મગજ જ્યુસ ચાલશે નહી પણ દોડશે દાડમનું જ્યુસ એલોવેરા જ્યુસ. બીટનું જ્યુસ Best-juices-for-children Sharp Memory Beet Juice Alovera Juice . Beet Juice Child Care

Loading comments ...

નારી સૌદર્ય

news

આ ટિપ્સ અજમાવીને હવે ઘર જ બનાવો સરસ સમોસા

સમોસા એક દરેકને પસંદનો સ્નેક્સ છે અને ચા સાથે તો આ એક બેસ્ટ ઑપ્શન છે. તેને ઘરે બનાવવું ...

news

Exam Time: પરીક્ષાને લઈને છે સ્ટ્રેસ તો અજમાવો આ 7 ટીપ્સ

ફાઈનલ પરીક્ષાને લઈને આજકાલ બાળકો ખૂબ તૈયારીઓમાં લાગેલા છે. પણ આજકાલ વધતા કામ્ટીશિયનના ...

news

દીકરી સૌની લાડકવાયી

નાની નાની વ્હાલી દિકરી ફુલનો મહેંકતો બગીચો દિકરી સુંદર ચહેરો નાજુક-ભોળી બાળપણથી જ ...

news

Beauty Tips - Hair fall માત્ર એક ડુંગળીના રસના ફાયદા

વાળને ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય થઈ ગઈ છે. વધારેપણુ લોકો આ સમસ્યાને લઈને પરેશાન છે ખાસ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine