મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 24 જાન્યુઆરી 2018 (13:16 IST)

Benefits of Curd - ચમકદાર સ્કિન અને સુડોળ શરીર માટે લાભકારી છે દહી

ખૂબસૂરતી નિખારવાનો ઘરેલુ ઉપાય- ચમકદારસ સ્કિન માટે દહીં સૌથી સારો ઉપાય છે. દહીંમાં રહેલા જિંક ,વિટામિન ઈ અને ફાસ્ફોરસ સ્કિનને ચમકદાર બનાવે છે. દહીંમાં ચણાનો લોટ મિક્સ કરી લગાવવાથી ચેહરો
ચમકદાર જોવા મળશે. ચેહરે પર દહીંની મસાજ કરવથી સ્કિન મુલાયમ થાય છે.