Widgets Magazine
Widgets Magazine

Khichdi- રાષ્ટ્રીય ભોજન બની ‘ખિચડી’ જાણો ખિચડીની 10 રેસીપી

બુધવાર, 1 નવેમ્બર 2017 (13:46 IST)

Widgets Magazine

Khichdi- બનલી ‘ખિચડી’ જાણો ખિચડીની 10 રેસીપી(Khichdi In Gujarati) 
masala khichdi
ભારત દેશના મોટા ભાગમાં ખિચડી ખૂબ ખાવામાં આવે છે હવે ખિચડીને રાષ્ટ્રીય ભોજન રીતે પિરસવા માં આવશે. જી હા ખિચડીને રાષ્ટ્રીય ભોજનના રૂપમાં કરાઈ રહ્યું છે. ખીચડીનો નામ સાંભળતા જ બધા ગુજરાતી ખુશ થઈને હોંશે હોંશે ખાવા તૈયાર રહે છે. ખિચડી સાથે ગરમા ગરમ ગુજરાતી કઢી, દહીં, અને અથાણા સાથે 
માં ના હાથોથી બનેલી ખિચડી ન માત્ર સ્વાદિષ્ટ હોય છે , પણ એટલી જ પૌષ્ટિક પણ હોય છે. જો મગ દાળની ખિચડી ખાઈએ તો , એમાં કાર્બોહાઈડ્રેડ અને પ્રોટેન સિવાય સારી માત્રામાં ફાઈબર , વિટામિન સી , કેલ્શિયમ , મેગ્નીશિયમ , ફાસ્ફોરસ અને પોટેશિયમ વગેરે પોષણ મળશે. 
 
ખિચડીને કોણ નહી જાણતું આ તો ભારતના દરેક ઘરમાં બને છે અને ખૂબ પસંદ અપણ કરાય છે. જે દિવસે હળવું ભોજન ખાવાના મન હોય એ દિવસે ખિચડી જ બનાવું સારું લાગે છે. એને દાળ અને ભાતને એક સાથ બાફીને બનાવાય છે. પછી એને  ઘી અહાર પાપડ અને દહીં સાથે ખાય છે. 
mung dal khichadi
ખાવાનું મજા પણ બહુ આવે છે. 
દહી, કઢી કે મસાલા છાશ સાથે ગરમાગરમ ખીચડીની મઝા માણવા ગુજરાતીઓ તો ખુશ ભાઈ... અને તમને ખબર છે મિત્રો ખિચડીને રાષ્ટ્રીય ભોજન જાહેર કરવાની કવાયદ પણ ચાલી રહી છે. અને હોવું પણ જોઈએ આવું સરસ ભોજન છે ખિચડી તો.. ગૃહણીને રાંધવામાં પણ સરળ લોકોને ખાવામાં પણ હળવું અને 
બીજા ઘણા ફાયદા છે... તો તમે પણ જાણો ખિચડીની જુદા-જુદા 10  રેસીપી 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

દહીં ટમેટાની ચટણી

દહીં ટમેટાની ચટણી

news

ગુજરાતી રેસીપી- મોહન ભોગ

તહેવારનો મ્સૌસમમા6 જો તમે મોઢું મીઠું નહી કર્યું તો શું કર્યું .. આ દિવાળી સ્વાદ લો મોહન ...

news

સ્વાદિષ્ટ રેસીપી - Veg Omelette

ચણા દાળ - Gram pulse - 1 કપ ચોખા Rice - 1 કપ ટામેટા Tomato – 03 (ઝીણા સમારેલા) લીલી ...

news

ફરાળી રેસીપી-રાજગરા પનીરના ઢેબરા

જો વ્રતમાં તમને પરોઠા ખાવાનું મન જોય પર હમેશાની રીતે કૂટ્ટૂ કે સિંઘાડાના લોટનું પરોઠા નહી ...