બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. દિલ્લી કોમનવેલ્થ 2010
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્લી. , ગુરુવાર, 14 ઑક્ટોબર 2010 (14:20 IST)

બેડમિંટનમાં ભારતને મળ્યો સુવર્ણ

PTI
કોમનવેલ્થ ગેમ્સમાં ગુરૂવારે ભારતે વુમંસ બેડમિંટન ડબલ્સમાં યાદગાર પ્રદર્શન કરતા સુવર્ણ પદક મેળવ્યો.

ભારતની જ્વાલા ગુટ્ટા-અશ્વિની પુનપ્પાએ બેડમિંટન ડબલ્સમાં સુવર્ણ પદક જીતી લીધો. જ્વાલા-અશ્વિનીનો મુકાબલો સિંગાપુરની જોડી સાથે હતો. ભારતીય જોડીએ પ્રથમ સેટ 21-16, બીજો 21-19 જેતીને સિંગાપુરની જોડી પર દબાવ બનાવી દીધો હતો.

આ પહેલા બેડમિંટનમાં મલેશિયાએ ઈગ્લેંડને હરાવીને મિક્સડ ડબલ્સના ફાઈનલ અને સુવર્ણ પદક જીત્યા હતા.