0
અલવિદા દિલ્લી, ગ્લાસગોમાં ફરી મળીશુ
શુક્રવાર,ઑક્ટોબર 15, 2010
0
1
રાષ્ટ્રમંડલ રમતમાં ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી સાયના નેહવાલે ગુરૂવારે મહિલાઓની એકલ સ્પર્ધાનો સુવર્ણ પદક મેળવી લીધો.
1
2
કોમનવેલ્થ ગેમ્સમાં વર્ષો પછી પુરૂષ હોકીમાં ભારતનુ સુવર્ણ પદક જીતવાનુ સપનુ પુરૂ ન થઈ શક્યુ. આજે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને એકતરફી હરીફાઈમાં 8-0થી હરાવી દીધુ. ભારતની હોકીમાં રજત પદકથી જ સંતોષ કરવો પડ્યો.
2
3
કોમનવેલ્થ ગેમ્સમાં ગુરૂવારે ભારતે વુમંસ બેડમિંટન ડબલ્સમાં યાદગાર પ્રદર્શન કરતા સુવર્ણ પદક મેળવ્યો.
3
4
ભારતીય બેડમિંટન સનસની સાઈના નેહવાલ ગઈકાલે જ્યારે મહિકા એકલના ફાઈનલમાં મલેશિયાની મ્યુ ચૂ વોગ વિરુદ્ધ ઉતરશે તો તેનો ઈરાદો કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ પદક જીતનારી પ્રથમ મહિલા બેડમિંટન ખેલાડી બનવાનો રહેશે.
4
5
કોમનવેલ્થ ગેસ્મમાં આજે અચંતા શરત કમલ અને સાહાની જોડીએ ખૂબ સંઘર્ષ પછી ઈગ્લેંડને હરાવીને ડબલ્સ ફાઈનલમાં પ્રવેશ કર્યો.
5
6
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે 19માં રાષ્ટ્રમંડળ રમતોમાં એથલેટિક્સમાં સુવર્ણ પદક મેળવનારી મહિલા ડિસ્કસ થ્રોઅર કૃષ્ણા પૂનિયાને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે
6
7
નવી દિલ્હી: હરપ્રીત સિંહએ ભારતને નિશાનેબાજીમાં સ્વર્ણિમ અભિયાનને જારી રાખતા કૉમનવેલ્થ ગેમ્સમાં 25 મીટર સેંટર ફાયર પિસ્ટલમાં સ્વર્ણ પદક જીતી લીધું, અને વિજય કુમારના હિસ્સે રજત પદક આવ્યો.
7
8
ભારતના નિશાનેબાજ વિજય કુમાર અને હરપ્રીત સિંહે 25 મીટર સેંટર ફાયર પિસ્ટલ વર્ગમાં સુવર્ણ પદક જીત્યુ, જ્યારે કે સીમા શિરુર અને કવિતા યાદવે મહિલાઓના 10 મીટર એયર રાઈફલ પેયર્સ વર્ગમાં કાંસ્ય પદક જીત્યુ.
8
9
કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 20 કિલીમીટર પગપાળા હરીફાઈમાં ભારતના હરમિંદર સિંહને કાંસ્ય પદક મળ્યુ છે. તેમણે આજે અહી સંપન્ન હરીફાઈમાં એક કલાક 23 મિનિટ અને 28 સેકંડનો સમય લીધો.
9
10
કોમનવેલ્થ ગેમ્સની ટેનિસ હરીફાઈની મહિલા એકલ ફાઈનલમાં પહોંચી ચુકેલ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ વચન આપ્યુ છે કે તે દેશ માટે સુવર્ણ પદક જરૂર જીતશે.
10
11
દિલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનુ શાનદાર પ્રદર્શન ચાલુ છે અને તેઓ પ્રથમ દિવસથી જ ઓસ્ટ્રેલિયા પછી પદક તાલિકામાં બીજા નંબર પર કાયમ છે, પરંતુ શનિવારે તેને પદક તાલિકામાં બીજા નંબર પર રહેવા માટે ઈગ્લેંડ તરફથી પડકાર મળશે.
11
12
ભારતીય ટેનિસ સનસની સાનિયા મિર્જાએ શુક્રવારે મહિલા એકલ ટેનિસના ફાઈનલમાં સ્થાન બનાવીને ભારતનો એક પદક વધુ પાક્કો કરી લીધો.
12
13
ભારતે આજે અહી કોમનવેલ્થ ગેમ્સની એયર 50મી રાઈફલ થ્રી પોઝીશન નિશાનેબાજી સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો. ગગન નારંગ અને ઈમરાન હસન ખાને 2325નો સ્કોર બનાવીને રમતનો નવો રેકોર્ડ બનાવ્યો.
13
14
દિલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં શુક્રવારે ભારત માટે 12 સુવર્ણ પદક જીતવાની તક રહેશે અને વધુ આશા એક વાર ફરી નિશાનેબાજીથી રહેશે. આ ઉપરાંત ચેમ્પિયન બોક્સર વિજેન્દ્ર સિંહ આજે પહેલીવાર રિંગમાં ઉતરશે.
14
15
ભારતીય મહિલા તીરંદાજી ટીમે ગુરૂવારે કંપાઉંડ તીરંદાજીમાં મલેશિયાને હરાવીને કાંસ્ય પદક જીતી લીધુ.
15
16
ભારતીય નિશાનેબાજોને સુવર્ણ જીતો અભિયાન ગુરૂવારે પણ યથાવત રહ્યુ છે આજે સવારે 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલમાં ભારતના વિજય કુમાર અને ગુરપ્રીત સુવર્ણ પદક જીતવામાં સફળ રહ્યા.
16
17
ભારતીય નિશાનેબાજોએ 19મા કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે પણ 'મિશન ગોલ્ડ' રજૂ કરતા ત્રણ પીળા પદક પોતાના પલડાંમાં નાખ્યા, જ્યારે કે રાજેન્દ્ર કુમાર(કુશ્તી) અને રેણુબાલા(વેટલિફ્ટિંગ)એ ભારતને સુવર્ણ પદકોની સંખ્યા 11 સુધી પહોંચાડીને બીજા નંબર પર તેનો દાવો ...
17
18
વેટલિફટિંગમાં રેણુબાલા ચાનૂને 58 કિલોગ્રામ મહિલા વર્ગમાં શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ મેળવ્યો.
ચાનૂએ કોમનવેલ્થ ગેમ્સ 2010માં સુવર્ણ પદક જીતનારી પ્રથમ ભારતીય વેટલિફ્ટર છે.
18
19
સ્ટાર નિશાનેબાજ ગગન નારંગને કર્ણીસિંહ શૂટિંગ રેંજમાં કોમનવેલ્થ ગેમ્સની પુરૂષોની વ્યક્તિગત 10મી એયર રાઈફલ સ્પર્ધામાં 703.6નો સ્કોર બનવીને સુવર્ણ પદક જયારે કે બીજિંગ ઓલિમ્પિકના સુવર્ણ પદક વિજેતા અભિનવ બિંદ્રાને 698 સ્કોરની સાથે રજત પદક મળ્યો.
19