બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. દિલ્લી કોમનવેલ્થ 2010
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્લી. , ગુરુવાર, 7 ઑક્ટોબર 2010 (12:29 IST)

વિજય-ગુરપ્રીતે જીત્યુ ગોલ્ડ મેડલ

ભારતીય નિશાનેબાજોને સુવર્ણ જીતો અભિયાન ગુરૂવારે પણ યથાવત રહ્યુ છે આજે સવારે 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલમાં ભારતના વિજય કુમાર અને ગુરપ્રીત સુવર્ણ પદક જીતવામાં સફળ રહ્યા.

બીજી બાજુ 50 મીટર રાઈફલમાં ભારતની લજ્જાકુમારીએ પણ અચૂક નિશાન સાધતા હરીફાઈની ફાઈનલમાં પ્રવેશ કર્યો.

સ્ટાર શૂટર તેજસ્વિની સાવંતનુ નિશાન ચૂકી જવુ એ ભારત માટે નિરાશાજનક રહ્યુ. તેઓ 50 મીટર રાઈફલમાં સુવર્ણ પદકની દાવેદાર હતી.