બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. દિલ્લી કોમનવેલ્થ 2010
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્લી. , ગુરુવાર, 14 ઑક્ટોબર 2010 (15:59 IST)

સાઈના નેહવાલે બેડમિંટનમાં જીત્યો ગોલ્ડ

N.D
રાષ્ટ્રમંડલ રમતમાં ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી સાયના નેહવાલે ગુરૂવારે મહિલાઓની એકલ સ્પર્ધાનો સુવર્ણ પદક મેળવી લીધો.

સાયનાએ ફાઈનલમાં જોરદાર હરીફાઈમાં મલેશિયાની મેવ ચૂ વોંગને હરાવી

આ પહેલા જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ યુગલની ફાઈનલ જીતીને ભારતને બેડમિંટનનો પ્રથમ સુવર્ણ પદક અપાવ્યો. આ સાથે જ ભારતના કુલ સુવર્ણ પદકની સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. તે પદક તાલિકામાં ફરીથી બીજા નંબર પર પહોંચી ગયુ છે.