સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 10 જાન્યુઆરી 2022 (18:01 IST)

IPLમાં અમદાવાદની ટીમ રમશે:BCCIએ CVC કેપિટલ્સને ગ્રીન સિગ્નલ આપ્યું

CVC કેપિટલે અમદાવાદની ટીમ ખરીદી.
IPLમાં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી. 
અમદાવાદની ટીમને ઓફિશિયલ IPLમાં સામેલ કરાઈ
 
IPLમાં અમદાવાદની ટીમ CVC ગ્રુપને 5625 કરોડ રૂપિયામાં ખરીદી. આ અંગે BCCIએ કમિટિ બનાવી હતી અને હવે ટીમના ભવિષ્ય તથા આ ડિલ સામે સવાલો ઊભા થયા હતા. હવે ટૂંક સમયામાં અમદાવાદની ટીમને ઓફિશિયલ IPLમાં સામેલ કરાઈ શકે છે. આ અંગે BCCI ઓક્શન પહેલા જાહેરાત કરી શકે છે.
 
IPL 2022માં જોડાયેલી નવી ટીમ અમદાવાદ શ્રેયસ અય્યર, ડેવિડ વોર્નર અને હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં પસંદ કરી શકે છે.