ભારતની હાર પર અનુપમનુ ટ્વીટ - ગુસ્સામાં લોકોએ કહ્યુ - વિરાટ હટાવો, વિરાટમાં ધોની જેવુ દિમાગ નથી

મંગળવાર, 20 જૂન 2017 (12:45 IST)

Widgets Magazine

ચેમ્પિયંસ ટ્રોફી 2017ની ફાઈનલમાં પાકિસ્તાને ભારત પર અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવીને ખિતાબી મુકાબલો પોતાને નામ કર્યો. 339 રનોના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ ફક્ત 158 રન બનાવી શકી. ગત વિજેતા ભારતીય ટીમને પાકે 180 રને હરાવ્યુ. 
 
ભારત-પાક વચ્ચે મુકાબલો ફક્ત ક્રિકેટ કૌશલનો જ નહી પણ દબાણનો પણ હતો.  ક્રિકેટરો માટે આ મેચ ફક્ત એક મુકાબલો નહોતો પણ લાખો ક્રિકેટ પ્રેમીઓ માટે તેનાથી પણ વધુ હતો. એક બાજુ મુકાબલો જીતનારી ટીમ પર પ્રેમ અને પુરસ્કારનો વરસાદ થયો તો બીજી બાજુ હારનારી ટીમને એટલી જ આલોચના ઝીલવી પડી. 
 
ભારતની હાર પર બધા ઈંડિયંસે દુખ બતાવ્યુ. આ દરમિયાન બોલીવુડ એક્ટરે પણ ટ્વીટ દ્વારા પોતાની ફિલિંગ જાહેર કરી. અનુપમ ખેરે ટ્વીટ કરતા લખ્યુ, 'ઘણા ડ્રાફ્ટ બનાવ્યા મે આ ટ્વીટના.. સ્માર્ટ વાત લખવાનો પ્રયત્ન કર્યો. પણ સત્ય એ છે કે આપણે મેચ હારી ગયા. ખરાબ તો લાગી રહ્યુ છે.. ચાલો હવે નેક્સ્ટ ટાઈમ.. 
 
અનુપમના આ ટ્વીટ પર લોકોએ જોરદાર પ્રતિક્રિયાઓ આપી. કેટલાક લોકોએ ખેરને સાંત્વના આપી તો કેટલાકે ફ્રસ્ટેશનમાં તેમને ખરુ ખોટુ કહ્યુ.  એક એતો એવુ પણ કહી દીધુ કે વિરાટે રાજીનામુ આપી દેવુ જોઈએ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

(Video)પરાજય પછી ટીમ ઈંડિયાએ બતાવી શાનદાર ખેલ ભાવના, ICCએ કરી સલામ

પાકિસ્તાનના હાથે કારમો પરાજય મેળવ્યા પછી ભારતની સતત બીજી વાર ચેમ્પિયંસ ટ્રોફી જીતવાનુ ...

news

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતનો ધબડકો

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાનના 339 રનના પડકારનો પીછો કરતા ભારતે 30.3 ઓવરમાં 158 ...

news

INDvsPAK: હાઈ વોલ્ટેજ મેચ પહેલા મોહમ્મદ આમિરે ગમી માઈંડ ગેમ, શુ Virat Kohli પર પડશે આની અસર !!

મ્પિયંસ ટ્રોફી (Champions trophy 2017)ના ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઈ ...

news

Ind. Vs. Pak.CT17 Final - ભારતથી વધુ પાકિસ્તાન પર લાગી રહ્યો છે સટ્ટો

રવિવારે લંડનના ઓવલ ગ્રાઉંડમાં મુકાબલો થશે જેનો ક્રેજ ફક્ત બે દેશોમાં જ નહી પણ આખી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine