ટીમ ઈંડિયાના ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના ઘરે આવી 'નન્હી પરી'

શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (12:03 IST)

Widgets Magazine
cheteshwar punjara

ટીમ ઈંડિયાના ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પુજારા પિતા બની ગયા છે. પત્ની પૂજાએ પુત્રીને જન્મ આપ્યો છે. તાજેતરમાં જ પુજારા અને પૂજાના લગ્નને પાંચ વર્ષ પુરા થયા હતા. તેમના લગ્ન 13 ફેબ્રુઆરી 2013ના રોજ થયા હતા. 13 ફેબ્રુઆરીએ 2018ના રોજ પુજારાએ ટ્વિટર પર પોતાની પત્ની સાથે ખુદની તસ્વીર શેયર કરી હતી અને પોતાના લગ્નજીવનના પાંચ વર્ષ પુરા થવા વિશે લોકોને બતાવ્યુ હતુ. 
 
રિપોર્ટ્સ મુજબ પુજારા અને તેમની પત્ની પૂજા પબારીને ગુરૂવાર (22 ફેબ્રુઆરી)ના રોજ એક પુત્રી થઈ છે. આ સમાચાર સાંભળીને પુજારા સાથે જ ટીમ ઈંડિયાના બીજા સભ્ય પણ ખૂબ ખુશ છે. પુજારા જલ્દી જ સોશિયલ મીડિયા પર પોતાના ફેંસ સાથે આ સમાચાર શેયર કરી શકે છે. 
cheteshwar punjara
પુજારા આ સમયે દિલ્હીમાં વિજય હજારે ટ્રોફી રમવામાં વ્યસ્ત છે. તેઓ ખૂબ જ જલ્દી પોતાની લાડલીને જોવા ગુજરાત જવાના છે. ડિસેમ્બર 2017માં પુજારાએ સોશિયલ મીડિયા દ્વારા ફેંસને શેયર કર્યુ હતુ કે તેઓ પિતા બનવાના છે. 
સોશિયલ મીડિયા પર પુજારાની પુત્રીની ફોટો પણ વાયરલ થઈ રહી છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે આ ફોટો સાચો છે કે નકલી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

જ્યારે ગુસ્સામાં કેપ્ટન કુલ ધોનીએ મનીષ પાંડેની આપી ગાળ...

સેંચુરિયનમાં રમાયેલ બીજી ટી 20 મેચમાં દક્ષિણ આફ્રિઆકે ભારતને 6 વિકેટથી હરાવીને સીરિઝને ...

news

Cricket News - ODI શ્રેણીના હીરો, 2nd T20 મેચમા બન્યો વિલેન, બનાવ્યો શર્મનાક રેકોર્ડ

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે શ્રેણીમાં છ મેચોમાં 16 વિકેટ લેનારા યુઝવેન્દ્ર ચહલ મા/ટે 21 ...

news

વિરાટનો અનોખો અંદાજ, અનુષ્કાને પબ્લિકલી kiss કરતી ફોટો share કરી

પઝેસિવનેસ અને કેયરિંગ નેચરને કારણે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઈંડસ્ટ્રીના બેસ્ટ ...

news

વિરાટ કોહલીના નામે એક નવો રેકોર્ડ નોંધાયો

સેંચુરિયન. ભારતીય કપ્તાન વિરાટ કોહલી કોઈપણ દ્વિપક્ષીય એકદિવસીય ક્રિકેટ શ્રેણીમાં 500 રન ...

Widgets Magazine