Widgets Magazine

ING Vs ENG: કેદારે જીત્યુ દિલ પણ જીત ન શકી ટીમ ઈંડિયા, સીરિઝ પર કબજો

નવી દિલ્હી., સોમવાર, 23 જાન્યુઆરી 2017 (07:25 IST)

Widgets Magazine

સાથે રમાયેલ ત્રીજી અને અંતિમ વનડેમાં ટીમ ઈંડિયાને હારનો સામનો કરવો પડ્યો. કલકત્તાના ઈડન ગાર્ડનમાં રમાયેલ મેચમાં ઈગ્લેંડે ટીમ ઈંડિયાને 5 રનથી હરાવ્યુ. જો કે બે મેચ જીત ચુકેલી ઈંડિયાએ શ્રેણી પર 2-1થી કબજો કરી લીધો. વિરાટની સેનામાં આજે ફક્ત કેદાર જાધવની બેટ ચાલી. જાધવે આક્રમક રમત રમી 90 રન ફટકાર્યા હતા હતી છતાં ભારત મેચ જીતી ના શક્યુ.  વિરાટ કોહલી 55 રને આઉટ થયો હતો. જ્યારે યુવી 45 રને આઉટ થયો હતો. ધોની 25 રન બનાવી આઉટ.
 
ભારતની ખરાબ શરૂઆત થઇ હતી અજિંક્ય રહાણે માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ લોકેશ રાહુલ પણ 11 રન બનાવી આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી જેસન રોયના 65, બેરિસ્ટોના 56 તેમજ બેન સ્ટોક્સના આક્રમક રનની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 321  રન બનાવ્યા હતા. 
 
આજની મેચમાં ટીમ ઈંડિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેંડની ઓપનિંગ જોડીએ સંગીન શરૂઆત કરી હતી.  કટકમાં જીત મેળવીને ટીમ ઇન્ડિયાએ પહેલા જ સીરિઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. ઇન્ડિયા હવે ઇંગ્લેન્ડનો વ્હાઇટવોશ કરવાનો પ્રયત્ન કરશે.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ક્રિકેટ

news

કલકત્તામા છવાયા રવિન્દ્ર જાડેજા, વન-ડે ક્રિકેટમાં 150 વિકેટો હાંસલ કરનાર પહેલો જ ભારતીય ડાબોડી સ્પિનર

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે આજે અહીં ઈડન ગાર્ડન્સ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાતી ત્રીજી અને ...

news

હેજલે કહ્યુ - ક્યારેય હાર નથી માનતો યુવી, જાણો હેજલનો પ્રેમભર્યો સંદેશ

ટીમ ઈંડિયામાં યુવરાજનુ કમબેકને યુવરાજનુ લેડી લક તરીકે ઓળખાવવા લાગ્યુ હતુ. યુવી લાંબા ...

news

SAને પછાડી ટીમ ઈંડિયાએ બનાવ્યો નવો રેકોર્ડ

ભારતે ઈગ્લેંડ વિરુદ્ધ બીજી વનડેમાં ગુરૂવારે 6 વિકેટ પર 381 પર રન બનાવીને એકદિવસીય ...

news

LIVE 2nd ODI: ભારતે ઈગ્લેંડને આપ્યુ 382 રનનું વિશાળ લક્ષ્ય

ભારત અને ઈગ્લેંડ વચ્ચે પાંચ મેચોની શ્રેણીની બીજી વનડે કટકના બરાબતી સ્ટેડિયમ પર રમાય રહી ...