રૈનાની પુત્રીના બર્થડે પર ધોનીએ ગીત ગાયુ અને જીવાએ કર્યો ડાંસ

Last Modified બુધવાર, 16 મે 2018 (17:50 IST)
IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ ધમાલ મચાવી રહી છે. બીજી બાજુ 15મી મેના રોજ ટીમના અનેક સભ્યો સુરેશ રૈનાની ત્યા ખૂબ ધમાચકડી કરી.

ઈંડિયન ક્રિકેટર અને IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના મેંબર સુરેશ રૈનાની પુત્રી ગ્રેસિયા 15મેના રોજ બે વર્ષની થઈ.
suresh raina
સુરેશ અને તેમની વાઈફ પ્રિયંકાએ પુત્રી ગ્રેસિયાનો બર્થડે સેલિબ્રેટ કર્યો. આ અવસર પર એક પાર્ટી પણ મુકવામાં આવી. જેમા ચેન્નઈ ટીમના ક્રિકેટર્સ ઉપરાંત કેટલાક સંબંધીઓ પણ સામેલ થયા.

રૈના પુત્રી ગ્રેસિયાના જન્મ માટે 2016માં આઈપીએલ છોડીને હોલેંડ ગયો હતો.

ગ્રેસિયા વધુ સમય તેની દાદી પાસે જ જોવા મળી.
suresh raina
ગ્રેસિયાનો જન્મ 15મી 2016ના રોજ એમ્સ્ટર્ડમ (નીધરલેંડ્સ)માં થયો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના ઓફિશિય ટ્વિટર હેંડલ પર આ અવસર પર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમ અકેક કાપવા દરમિયાન એમએસ ધોની અને ડ્વેન બ્રાવો જોવા મળી રહ્યા છે.

આ પાર્ટીમાં કેરેબિયાઈ ક્રિકેટર બ્રાવોએ પોતાનો ફેમસ ચેમ્પિયન સોંગ ગાઈને સૌને નચાવ્યા

ધોનીની પુત્રી જીવાએ પણ બ્રાવો સાથે ચેમ્પિયન ગીત પર ડાંસ કર્યો

પાર્ટીમાં સુરેશ રૈનાના બેસ્ટ ફ્રેંડ હરભજન સિંહ પણ સામેલ થયા. તેમની પત્ની ગીતા બસરા પણ પુત્રી સાથે આવી હતી.

હરભજનની પુત્રી અને સુરેશ રૈનાની પુત્રી પણ બેસ્ટ ફ્રેંડ છે. તેઓ મોટાભાગે સાથે જોવા મળે છે.


આ પણ વાંચો :