સંબંધિત સમાચાર
- વિરાટની હાફસેંચુરી અને ટીમની જીત પર આવુ હતુ અનુષ્કાનુ રિએક્શન - VIDEO
- B'day Spcl: રેલવેની નોકરી છોડીને ધોનીએ મારી હતી ટીમ ઈંડિયામાં એંટ્રી, અને બન્યા 'કેપ્ટન કૂલ'
- વિનોદ કાંબલીની પત્નીએ ગાયક અંકિત તિવારીના પિતાને મારી થપ્પડ
- વિરાટ કોહલી ઇતિહાસ રચવાથી 17 રન દૂર, ટીમ ઇન્ડિયા 100મી ટ્વેન્ટી 20 આવી રીતે એતિહાસિક
- પ્રવાસીઓના કારણે સ્વીડનમાં ક્રિકેટ લોકપ્રિય બની રહ્યું છે
IND vs ENG 3RD ODI ટીમ ઈંડિયાની બેટિંગ શરૂ, આગામી વર્લ્ડ કપને કારણે આ સીરિઝ મહત્વની
છેવટે એ દિવસ આવી ગયો જેનો કરોડો ભારતીય ક્રિકેટપ્રેમી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફ્ક્ત વિરાટ એંડ કંપની જ નહી પણ ઈગ્લેંડને પણ એટલી જ આતુરતા છે. ભારત અને ઈગ્લેંડ વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી મેચ અહી રમાય રહી છે. જે પણ ટીમ આ મેચમાં જીત મેળવશે શ્રેણી પર તેનો કબજો થશે. રવિ શાસ્ત્રી સહિત સમગ્ર મેનેજમેંટને આ ક્ષણનો ઈંતજાર છે.
જુઓ લાઈવ સ્કોર કાર્ડ - IND vs ENG 3RD ODI LIVE
ફરક એટલો છે કે જ્યા હેડિગ્લેમાં થઈ રહેલ ત્રીજી અને નિર્ણાયક વનડે હરિફાઈ પહેલા ઈગ્લેંડે આ વાતની દિલથી રાહ જોઈ તો ભારતે આને બસ એક વધુ મેચ ગણાવી. જો કે ભારત કંઈ પણ કહે પન આ ખૂબ જ મહત્વપૂર્ણ અને સ્પષ્ટ રૂપે અનુભવી શકાય છે કે ટીમ ઈંડિયા માટે ત્રીજા મુકાબલામાં મળેલ જીતનુ મહત્વ શુ હશે. ત્રણ મેચોની શ્રેણીમાં આ સમયે બંને ટીમો 1-1 થી બરાબરી પર છે. મેચમાં ઈગ્લેંડના કપ્તાન ઈયોન મોર્ગેને ટોસ જીત્યો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ટીમ ઈંડિયાની બેટિંગ શરૂ થઈ ગઈ છે..
