વિરાટની હાફસેંચુરી અને ટીમની જીત પર આવુ હતુ અનુષ્કાનુ રિએક્શન - VIDEO

શુક્રવાર, 13 જુલાઈ 2018 (10:21 IST)

Widgets Magazine
anushka sharma

ભારત અને ઈગ્લેંડ વચ્ચે ત્રણ મેચોની  શ્રેણીની પ્રથમ વનડે ગુરૂવારના નોર્ટિઘમના ટ્રેંટ બ્રિજ મેદાન પર રમાઈ. ભારતે મેચ સહેલાઈથી આઠ વિકેટથી જીતી લીધી. આ મેચમાં કપ્તાન વિરાટ કોહલીએ 82 બોલ પર 75 રનની રમત રમી. વિરાટની પત્ની અનુષ્કા શર્મા પણ આ મેચને જોવા માટે સ્ટેડિયમમાં હાજર હતી. અનુષ્કાએ શિખર ધવનની પત્ની આયશા ધવન સાથે મેચનો આનંદ ઉઠાવ્યો. 
 
મેચ દરમિયાન અનુષ્કા ખૂબ ખુશ દેખાય રહી હતી. વિરાટે જેવા જ પચાસ રન પુરા કર્યા કે અનુષ્કાના ચેહરાની સ્માઈલ બમણી થઈ ગઈ અને તે ઉભા થઈને તાલી વગાડવા માંડી.  અનુષ્કાએ ભારતની જીત પછી સ્ટેડિયમ પરથી ફ્લાઈંગ કિસ પણ મોકલ્યુ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

B'day Spcl: રેલવેની નોકરી છોડીને ધોનીએ મારી હતી ટીમ ઈંડિયામાં એંટ્રી, અને બન્યા 'કેપ્ટન કૂલ'

કેપ્ટન કૂલ મતલબ ભારતીય પૂર્વ કપ્તાન મહેન્દ્દ્ર સિંહ ધોની આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી ...

news

વિનોદ કાંબલીની પત્નીએ ગાયક અંકિત તિવારીના પિતાને મારી થપ્પડ

વિવાદોને કારણે મોટેભાગે ચર્ચામાં રહેનારા પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી અને તેમની ...

news

વિરાટ કોહલી ઇતિહાસ રચવાથી 17 રન દૂર, ટીમ ઇન્ડિયા 100મી ટ્વેન્ટી 20 આવી રીતે એતિહાસિક

ટીમ ઈન્ડિયાના કપ્તાન કોહલીનો લેવન રોજ-બરોજ "વિરાટ" બની રહ્યું છે. એક પછી એક, ઈંટરનેશનલ ...

news

પ્રવાસીઓના કારણે સ્વીડનમાં ક્રિકેટ લોકપ્રિય બની રહ્યું છે

સ્ટોકહોમ - હવે સ્વીડનના મેદાન પર, બૅટ અને બોલની ઝલક દેખાય છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine