વરસાદના મૌસમમાં બહારના ભોજન થઈ શકે છે ખતરનાક

શુક્રવાર, 13 જુલાઈ 2018 (01:01 IST)

Widgets Magazine

આમ તો હમેશા જ બહારની વસ્તુઓ થી દૂર રહેવું જોઈએ પણ વરસાતના મૌસમમાં બહારની વસ્તુઓ ખાવામાં વધા સાવધાની રાખો. કારણ કે ઘણી વાર રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થવાથી બેકટીરિયાના હુમલા જલ્દી થાય છે. ફ્રાઈડ ફૂડન ખાવો.

કારણ કે પાચન ક્રિયા આ મૌસમમાં ધીમી થઈ જાય છે જેથી એસિડીટીની સ્મસ્યા થઈ શકે છે. માંસાહારના પ્રયોગથી બચવું જોઈએ.

વરસાતના મૌસમમાં તુલસી , આદું , ફુદીના હળદર હીંગ , જીરા અને લીમડાના વધારે સેવન કરો કારણ  કે આ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટ સંબંધી રોગોથી દૂર રાખે છે.

તેનાથી  એસીડીટી ,કબ્જિયાત અપચ જેવી સમસ્યાઓ નહી થાય છે.
વરસાદના મૌસમમાં પેટના સાફ-સફાઈ માટે થોડી માત્રામાં મધના સેવન કરવા લાભકારી હોય છે.
મધ આંતરડાને સાફ કરે છે .
દાણા મેથી , હળદર અને કરેલા તમને સંક્રમણ થી બચાવે છે.
આ સિવાય રોગ પ્રતિરોધકતા વધારવા માટે ખાટા અને વિટામિન સી થી ભરપૂર ફળ જેવા સંતરા વગેરેના સેવન કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વરસાતના મૌસમમાં બહારના ભોજન થઈ શકે છે ખતરનાક સ્વાસ્થય પ્રોબ્લેમ ઘરેલુ ઉપચાર હોમ ટિપ્સ હેલ્થ ટિપ્સ આરોગ્ય સલાહ સેહત સલાહ આહાર Fitness Nutrition Diet Health News Health Tips Home Remedies Fitness Tips Health Care Heatlh Tips Hindi Health News India Health Samachar Sehat Diet Health Samachar લાઈફસ્ટાઈલ -heatlh Tips In Gujarati Home Tips Healthy Diet હેલ્થ ટિપ્સ - Health Care - Lifestyle Gujarat Samachar | Gujarati News Health

Loading comments ...

આરોગ્ય

news

માત્ર, ત્રણ ટિપ્સ આરોગ્ય માટે

* સવારે ઉઠતા (કાગાસન)માં બેસીને બે થી પાંચ ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી વગર કુલ્લા કરી ...

news

જો તમને પસંદ છે લવ બાઈટ્સ, તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે આ નુકશાન

મોટાભાગે જ્યારે બે લોકો એકબીજાના નિકટ આવે છે તો સંબંધ બનાવતી વખતે એક બીજાને લવ બાઈટ આપે ...

news

વરસાદમાં ફંગલ(ફૂગ) ઈંફેક્શથી રહો સુરક્ષિત... જાણો ટિપ્સ..

મોનસૂન માત્ર ગરમીથી જ નહી પરંતુ ગરમીમાં થનારી અનેક બીમારીઓથી પણ આપણને મુક્તિ અપાવે છે. પણ ...

news

આ 3 મહિના ગર્ભધારણ માટે શ્રેષ્ઠ ગણાય છે

જો તમે ફેમિલી પ્લાનિંગ વિશે વિચારી રહ્યા છો અને અનેક કોશિશ છતા સફળતા હાથ નથી લાગી રહી તો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine