શુ આપ જાણો છો કેળાના છાલટાના ફાયદા ?

મંગળવાર, 10 જુલાઈ 2018 (18:58 IST)

Widgets Magazine
banana benefits

ફળ આપણી માટે ખૂબ લાભકારી  હોય છે. કેળાની વાત કરીએ તો આ આપણી હેલ્થ માટે લાભકારી છે. પણ શુ તમે જાણો છો કે કેળાના છાલટા પણ આપણને અનેક રીતે કામ આવી શકે છે. આવો જાણીએ કેળાના છાલટાના ફાયદા.. 
 
1. તેને અંદરની તરફથી સ્કિન પર ઘસવાથી ઈરિટેશન અને ખંજવાળથી રાહત મળે છે. 
2. અંદરની તરફથી કેળાના છાલટાથી ચેહરાની મસાજ કરો. પછી પાણીથી ધોઈ નાખો. ખીલ દૂર થશે. 
3. રાત્રે સૂતા પહેલા અંદરની તરફથી કેળાના છાલટાને મસ્સાની ઉપર બૈડેંજ દ્વારા ચોંટાડી દો. સવારે તેને કાઢી લો. આવુ થોડી રાત સુધી કરવાથી મસ્સો ઠીક થઈ જશે. 
4. ઈંડાની જર્દીમાં કેળાના છાલટાનુ પેસ્ટ લગાવો. તૈયાર પેસ્ટને ચેહરા પર લગાવો. ત્વચાનો રંગ સાફ થશે અને સ્કિન ગ્લો કરશે. 
5. કેળાના છાલટા પર સરસિયાનુ તેલ લગાવીને દુખાવા પર ઘસો. દુખાવાથી રાહત મળશે. 
6. કેળાના છાલટાને દાંત પર રગડવાથી દાંત સફેદ અને ચમદાર થાય છે. 
7. કોઈ નાના મોટા કીડા કરડી લે તો કરડેલા સ્થાન પર કેળાનુ છાલટુ થોડીવાર સુધી મુકવાથી દુખાવો અને બળતરામાં રાહત મળે છે. 
8. થોડીવાર માટે કેળાના છાલટા આંખો પર મુકવાથી આંખોને ઠંડક મળશે. 
9. સોરાઈસિસ થતા કેળાના છાલટાને વાટીને લગાવો. તેનાથી દાગ પણ જતા રહે છે અને આરામ મળે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

જાણો , સની લિયોની કેવી રીતે રાખીએ છે પોતાને ફિટ અને જોવાય છે આટલી ખૂબસૂરત

બોલીવુડ એક્ટ્રેસ ખૂબસૂરત જોવાવા માટે શું શું કરે છે આ દરેક સામાન્ય માણસ જાણવા માટે તરસે ...

news

છાશમાં મધ નાખીને પીવાથી થાય છે આ 7 ફાયદા

આદિવાસીઓના જીવનમાં મધ ન માત્ર આવકનું સ્ત્રોત છે પણ એનાથી સ્વાસ્થય જીવન માટે સુયોગ્ય પણ ...

news

કાનની તકલીફમાં લસણ છે કારગર , જાણો આ 5 ઉપાય

કાનમાં વેક્સ જમવું ,શરદીના કારણે દુખાવા થવું કે પછી કોઈ પ્રકારની એકર્જી થઈ જવું કે ...

news

સફેદ વાળ નથી ગમતા?...અટકાવવા માટે કરો આ ઉપાયો...

ઉંમરની સાથે સાથે વાળ સહેદ કે આછા થાય સામાન્ય વાત છે, પરંતુ ઉંમર પહેલા વાળનું પાકવું તે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine