માત્ર, ત્રણ ટિપ્સ આરોગ્ય માટે

ગુરુવાર, 12 જુલાઈ 2018 (00:45 IST)

Widgets Magazine

* સવારે ઉઠતા (કાગાસન)માં બેસીને બે થી પાંચ ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી વગર કુલ્લા કરી હોંઠ લગાવીને ધીમે-ધીમે પીવું જોઈએ. આવું કરવાથી મુખના અંદરની લાર વધારેથે એ વધારે પેટમાં જાય છે જે પાચન તંત્ર માટે ઉત્તમ કાર્ય કરતા સરળતા આપે છે. 
*આ પછી શૌચ જાઓ. પછી દાતણ વગેરે કરીને ફરવું જોઈએ. સવારે ફરવા અને આથી તાજી હવા માટે કહ્યું છે કે સૌ દવાના મુકાબલો કરવાની શક્તિ એક તાજી હવામાં હોય છે. દરરોજ ત્રણ કિલોમીટર  ફરવાના નિયમ હોવા જોઈએ. જેમાં એક કિલોમીટર દોડવાના પ્રાવધાન હોય તો શરીરના અંગ પ્રત્યંગ એટલે કે શરીરની આંતરિક અને બાહ્ય ચલનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. 
* સ્નાન-ધ્યાન પછી સવારના ભોજન 11 વાગ્યે સુધી જરૂર થઈ જવું જોઈએ. ભોજન  તનાવ રહિત હોય અને ધીમે-ધીમે ખાવું જોઈએ. સાંજના ભોજન સૂર્યાસ્ત  પહેલા કરવાના નિયમ હોવા જોઈએ. જ્યાં સુધી હોય રાતના 10 વાગ્યા સુધી સૂઈ જવું જોઈએ.જેથી બીજી સવારે જલ્દી ઉઠી શકાય. જો કોઈ એ દિનચર્યાને પંદર દિવસ ધારી લે તો એના લાભ એને પ્રત્યક્ષ જોવાશે. પછી વરસાદમાં છાતા લઈને અને ઠંડમાંસ સ્વેટર પહેરીને પણ જવું પડી જાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

વરસાદમાં ફંગલ(ફૂગ) ઈંફેક્શથી રહો સુરક્ષિત... જાણો ટિપ્સ..

મોનસૂન માત્ર ગરમીથી જ નહી પરંતુ ગરમીમાં થનારી અનેક બીમારીઓથી પણ આપણને મુક્તિ અપાવે છે. પણ ...

news

આ 3 મહિના ગર્ભધારણ માટે શ્રેષ્ઠ ગણાય છે

જો તમે ફેમિલી પ્લાનિંગ વિશે વિચારી રહ્યા છો અને અનેક કોશિશ છતા સફળતા હાથ નથી લાગી રહી તો ...

news

વરસાદમાં શરદી-ખાંસીથી પરેશાન છો તો લો વરાળ(નાસ), જાણો 5 સરસ ફાયદા

વરસાદમાં શરદી-ખાંસીથી પરેશાન છો તો લો વરાળ, જાણો 5 સરસ ફાયદા નાસ લેવાના 5 સરસ ફાયદા

news

જાણો , સની લિયોની કેવી રીતે રાખીએ છે પોતાને ફિટ અને જોવાય છે આટલી ખૂબસૂરત

બોલીવુડ એક્ટ્રેસ ખૂબસૂરત જોવાવા માટે શું શું કરે છે આ દરેક સામાન્ય માણસ જાણવા માટે તરસે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine