શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (10:59 IST)

પાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યુ અલવિદા

શાહિદ આફરીદી રવિવારે ઈંટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેંટ લઈ લીધી છે. આ સાથે જ 21 વર્ષના તેમના  ઈંટરનેશનલ કેરિયરમાં ખૂબ ઉતાર ચઢાવ આવ્યા.  
 
આ રિટાયરના એલાન પછી તેમને કહ્યુ કે તેઓ હવે ફ્રીલાંસ ક્રિકેટર બનવા માંગે છે અને દુનિયાભરની લીગ્સમાં રમવા માંગે છે. આ પહેલા ટેસ્ટ અને વનડે ક્રિકેટને અલવિદા કહ્યુ હતુ. 
 
 
ક્રિકેટ કેરિયર પર વિચાર કરીએ તો આફરિદીએ પોતાના ક્રિકેટ કેરિયરમાં 398 વનડે મેચ રમી. આ મેચમાં તેમણે 8,064 રન બનાવ્યા અને આ સાથે જ તેમને વનડેમાં 395 વિકેટ લીધી.  ઈંટરનેશનલ મેચની વાત કરીએ તો આફ્રિદીએ 98 ઈંટરનેશનલ મેચ રમી. તેમા તેમને 1405 રન બનાવ્યા. બીજી બાજુ 97 વિકેટ લીધી.