પાકિસ્તાનને હરાવીને ટી-20 વિશ્વકપ પર ભારતનો કબજો

રવિવાર, 12 ફેબ્રુઆરી 2017 (22:28 IST)

Widgets Magazine
blind world  cup


ટી-20 વિશ્વકપમાં પોતાના ખિતાબને બરકરાર રાખતા  નેત્રહીન ક્રિકેટરોએ 12 ફેબ્રુઆરી, રવિવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં પાકિસ્તાનને 9-વિકેટથી હરાવીને નેત્રહીન ક્રિકેટરો માટેની વર્લ્ડ ટ્વેન્ટી-20 સ્પર્ધા જીતી લીધી હતી. ભારતના પ્રકાશ જયરામૈયાએ અણનમ 99 રન કર્યા હતા.

પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 197 રન કર્યા હતા. પાકિસ્તાન તરફથી બદર મુનીરે 57 રન બનાવી ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બ્લાઈન્ડ ટી-20 વિશ્વકપ ભારત Vs પાકિસ્તાન Blind Gu Gujarat Newsrat T20-world-cup

Loading comments ...

ક્રિકેટ

news

કોહલીને બાબા રામ રહીમે સ્કોર બનાવતા શીખવાડ્યુ

ભારતના ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલી એક પછી એક કીર્તિમાન બનાવતા જઈ રહ્યા છે. પણ ડેરા સચ્ચા ...

news

યુવરાજે શેયર કરી હરભજનની પુત્રી સાથે ખૂબ જ પ્યારી તસ્વીર

. ટીમ ઈંડિયા સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર તાજેતરમાં ક્રિકેટર હરભજન સિંહની ...

news

IND-BAN ટેસ્ટ - ત્રીજા ઓવરમાં વિરાટએ લગાવ્યા બે ચોકા , રહાણેનો અર્ધશતક

બાંગ્લાદેશના સામે એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતએ તેમની પહેલી ઈનિંગમાં ત્રણ વિકેટ ...

news

ખાવા માટે તરસી રહી રાહુલ દ્રવિડ અને તેમની અંડર-19 ક્રિકેટ ટીમ-રિપોર્ટ

ઈંગ્લેંડ સાથે આ સમયે વનડે સીરીજ રમી રહી ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ-ને ભારતીય ક્રિકેટ ...

Widgets Magazine