Widgets Magazine

જાણો કોણ છે એ યુવતી જેને કારણે વિરાટ કોહલી અને ડીવિલિયર્સ શૂન્ય પર આઉટ થયા

શનિવાર, 10 જૂન 2017 (11:19 IST)

Widgets Magazine

 
શ્રીલંકા વિરુદ્ધ રમાયેલ મેચમાં ભારત 7 વિકેટથી હારી ગયુ હતુ. બીજી બાજુ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી શૂન્ય પર જ આઉટ થયા હતા. વિરાટની આ ખરાબ પરફોરમેંસ પછી ફેંસ એક મહિલાને ટ્રોલ કરી રહ્યા છે. જેને મેચ પહેલા વિરાટ સાથે સેલ્ફી લીધી હતી. 
jainab abbas and kohli
સમાચારનુ માનીએ તો વિરાટ સાથે સેલ્ફી ક્લિક કરનારી યુવતી જૈનબ અબ્બાસ છે. જે ક્રિકેટ એનાલિસ્ટ ઉપરાંત પાકિસ્તાનની ટીવી પ્રેજેંટર પણ છે. જૈનબે શ્રીલંકા વિરુદ્ધ મેચ પહેલા વિરાટ સાથે સેલ્ફી લીધી હતી અને પછી વિરાટ ખાતુ ખોલ્યા વગર જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. 
 
ઉલ્લેખનીય છેકે આ પહેલા જૈનબે સાઉથ આફ્રિકાના કપ્તાન એબી ડિવીલિયર્સ સાથે પણ સેલ્ફી લીધી હતી અને એ દરમિયાન ડિવિલિયર્સ પણ પાકિસ્તાન વિરુદ્ધ ગોલ્ડન ડક આઉટ થયા હતા. ડિવિલિયર્સના કેરિયરમાં આવુ પહેલીવાર થયુ હતુ જ્યારે તેઓ શૂન્ય પર આઉટ થયા.  



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

INDvSL: 321 રન બનાવીને પણ હારી ટીમ ઈંડિયા, આ રહ્યા હારના 5 મોટા કારણ

ચેમ્પિયંસ ટ્રોફીમાં ગુરૂવારે શ્રીલંકા વિરુદ્ધ ટીમ ઈંડિયાને સાત વિકેટથી હારનો સામનો કરવો ...

news

Ind. V/S Sri Lanka Live - ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે શ્રીલંકા સાથે ભારતનો મુકાબલો

ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ભારતનો બીજો મુકાબલો શ્રીલંકા સામે રમાઈ રહ્યો છે. તેમાં ભારતે ...

news

ક્રિકેટર Sir Jadeja પિતા બન્યાં, રિવાબાને દિકરી અવતરી

ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પિતા બની ગયાં છે, તેમની પત્ની રીવાબાને દિકરી અવતરી ...

news

VIjay mallya પણ પહોંચ્યા ભારત-પાકિસ્તાનની મેચ જોવા

બર્મિઘમ- રવિવારના રોજ ઇંગ્લેન્ડમાં રમાયેલ ચેમ્પિયન ટ્રોફીની ગ્રુપ-બીની લીગ મેચમાં ભારતે ...