યુવરાજે શેયર કરી હરભજનની પુત્રી સાથે ખૂબ જ પ્યારી તસ્વીર

નવી દિલ્હી, શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (17:38 IST)

Widgets Magazine
hinaya

. ટીમ ઈંડિયા સ્ટાર બેટ્સમેન સિંહે સોશિયલ મીડિયા પર તાજેતરમાં ક્રિકેટર સિંહની પુત્રી હિનાયા સાથે એક ફોટો શેયર કર્યો છે. યુવરાજે ફોટો સાથે લખ્યુ છે કે નાનકડી પરી હિનાયા. તે પોતાના કાકાને ખૂબ પસંદ કરે છે. 
 
ભારતીય ક્રિકેટ સ્ટાર હરભજન સિંહ અને તેમની પત્ની ગીતા બસરાએ તાજેતરમાં જ પુત્રી હિનાયા હીર સાથે લોહડી પણ ઉજવી હતી અને ફોટોઝ શેયર કર્યો હતો. હિનાયાનો જન્મ ગયા વર્ષે થયો હતો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

IND-BAN ટેસ્ટ - ત્રીજા ઓવરમાં વિરાટએ લગાવ્યા બે ચોકા , રહાણેનો અર્ધશતક

બાંગ્લાદેશના સામે એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતએ તેમની પહેલી ઈનિંગમાં ત્રણ વિકેટ ...

news

ખાવા માટે તરસી રહી રાહુલ દ્રવિડ અને તેમની અંડર-19 ક્રિકેટ ટીમ-રિપોર્ટ

ઈંગ્લેંડ સાથે આ સમયે વનડે સીરીજ રમી રહી ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ-ને ભારતીય ક્રિકેટ ...

news

આખેર વિરાટએ કોના માટે કર્યા આ સીક્રેટ ટ્વીટ ?

ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલી આ દિવસો 9 ફેબ્રુઆરીથી બાંગ્લાદેશના સામે થનાર ટેસ્ટ ...

news

જાણો બેંગલુરૂ ટી-20ના ગેમ ચેંજર યુજવેન્દ્ર ચહલ વિશે

ભારતની ત્રીજી ટી-20 મેચમાં ઈગ્લેંડને 75 રનથી હરાવીને 3 મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી. આ ...

Widgets Magazine