શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: ઢાકા , શુક્રવાર, 4 એપ્રિલ 2014 (22:27 IST)

T-20 વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચી ટીમ ઈંડિયા

W.D
ભારતે T-20 વર્લ્ડકપમાં સ્થાન બનાવીએ લીધુ છે. શુક્રવારે બીજી સેમીફાઈનલમાં ટીમ ઈંડિયાએ સાઉથ આફ્રિકાને 6 વિકેટથી હરાવી દીધુ. ભારતે 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી જીત માટે 173 રનનું ટારગેટ મેળવી લીધુ. ટીમ ઈંડિયા બીજી વખત ટી-20 નાફાઈનલમાં પહોચ્યુ છે. ભારત તરફથી વિરાટ કોહલી એ સૌથી વધુ 72 રન બનાવ્યા. કોહલી મેન ઓફ ધ મેચ રહ્યા