સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (13:03 IST)

Crime News: પાંચ મહિનાના માસુમ બાળકનુ ખાંસીની દવાના ઓવરડોઝથી મોત, ગભરાઈને માતાએ મૃતદેહ પડોશીના હોજમાં ફેંકી દીધો

ઠાણે નિકટ આવેલા કલવા વિસ્તારમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યા એક પાંચ મહિનના બાળકની લાશ પાણીથી ભરેલા ડ્રમમાંથી જપ્ત કરવામાં આવી છે. આ ઘતના સામે આવ્યા પછી પોલીસ અધિકારીઓએ દાવો કર્યો કે આ હત્યાના મામલે બાળકની માતાની ધરપકડ કરવામાં આવી છે. 
 
કલવાસ સ્થિત મહાત્મા ફુલે નામના  વસ્તીમાં એક પાણીથી ભરેલા ડ્રમમાંથી પોલીસે એક પાંચ મહિનાના માસુમ બાળકની લાશ જપ્ત કરી છે. માહિતી મુજબ શાંતાબાઈ શંકર ચૌહાણ નામની મહિલાએ પોતાના બાળકના ગુમ થવાના સમાચાર પોલીસને આપ્યા હતા. કલવા પોલીસે ગુમ થયેલા બાળકનો મામલોનોંધી લીધો અને શોધખોળ શરૂ કરી દીધી હતી. થોડા સમય પછી પડોશીના ઘરની બહાર મુકેલા પાણીના ડ્રમમાં અચાનક બાળકની લાશ પોલીસને જોવા મળી.  તપાસમાં જાણ થઈ કે આ બાળકએન થોડા દિવસોથી ખાંસી આવી રહી હતી. જ્યારબાદ માતાએ આ બાળકને ખાંસીની દવા પીવડાવી હતી. જ્યારે દવાના ઓવરડોઝથી બાળકનુ મોત થઈ ગયુ તો તેને ગભરાઈને બાળકની લાશને પડોશીના પાણીના ડ્રમમાં નાખી દીધી.