વર્ષ 2017માં એવા મોબાઈલ આવ્યા હતા જે પાણીમાં પણ ખરાબ નહી હોય છે જાણો કયાં છે એ સ્માર્ટફોન

શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (12:41 IST)

Widgets Magazine

અલવિદા કહેવા માટે તૈયાર છે. આ વર્ષ ઈંડિયન ટેક જગતમાં ખૂબ જુદો અને ખાસ રહ્યું છે. એક તરફ જ્યાં એપ્પલ, સેમસંગ અને ગૂગલએ તેમના દમદાર ફ્લેગશિપ સ્માર્ટફોન લાંચ કર્યા ત્યાં શાઓમી એ ઈંડિયન માર્કેટમાં તેમનો નામને બુલંદ કરી લીધું. રિલાંયસ જિયોએ જ્યાં તેમનો 4 જી ફીચર ફોન જિયોફોન લાંચ કરી એક નવી રીત શરૂ કરી ત્યાં જ એયરટેલ અને વોડાફોન જેવી કંપનીઓએ પણ ભારતીય ટેક કંપનીઓની સાથે મળી બંડલ ઑફરની સાથે સસ્તા 4 જી સ્માર્ટફોન રજૂ કર્યા. બેજન લેસ ડિસ્પ્લે હોય કે ડૂઅલ કેમેરા સેટઅપ, મોટી બેટરી હોય કે પછી હાઈ રેમ મેમોરી. બધા મોબાઈલ કંપનીઓએ સારી ડિવાઈસેલને આ વર્ષે પેશ કર્યું. આ વર્ષ કયું ફોન સૌથી વધારે હીટ રહ્યું અને કયું ફલૉપ થયું તેના પર 91 મોબાઈલની ગાઢ રિસર્ચ કરી છે. અમે તમારા માટે લઈને આવ્યા છે 10 એવા મોબાઈલ ફોનની સૂચી જે વર્ષ 2017માં સૌથી વધારે ઈંટરનેટ પર સર્ચ કરાવ્યા છે. 
ટૉપ ટ્રેડિંગ મોબાઈલ ફોન ઈન ઈંડિયા (2017)
1. એપ્પલ આઈફોન 8 
2.શાઑમી રેડમી નોટ 4 
3. રિલાયંસ જિયોફોન 
4. શાઑમી રેડમી 5 
5. વનપ્લસ 5 
6. એપ્પલ આઈફોન 10 
7. નોકિયા 6
8. વીવો વી 7 પ્લસ 
9. ઓપો એફ 5 
10. વીવો વી 5 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ઈવીએમના સ્થાને બેલેટ પેપરથી ચૂંટણી કરવા કોંગ્રેસ રાજ્યવ્યાપી આંદોલન કરશે

મહેસાણાના એક ખાનગી રિસોર્ટમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીના પરિણામની સમિક્ષા કરી હતી જેમા ...

news

અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા 100 જેટલી ઈલેક્ટ્રીક બસોનો પ્રયોગ કરાશે

અમદાવાદમાં પ્રદુષણ PM 2.5ને વટાવી ગયુ છે તેને ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ...

news

મંત્રી પદ મળે તો જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખના પદેથી હટાવાય તેવી શક્યતા

ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ગુજરાત પ્રદેશ ભાજપમાં ધરખમ ફેરફારની શક્યતા સેવાઈ રહી છે ...

news

કોંગ્રેસની મંથન બેઠકમાં સૂરતનો મુદ્દો ચગ્યો, અલ્પેશ અને જિજ્ઞેશથી કોંગ્રેસને કોઈ ફાયદો ના થયો

કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર પાછળ જવાબદાર કારણોનું હાલ મનોમંથન કરવામાં લાગી છે. ...

Widgets Magazine