શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: મંગળવાર, 11 ઑક્ટોબર 2022 (11:48 IST)

Dhanteras 2022- ધનતેરસ ક્યારે છે, પૂજા શુભ મુહૂર્ત 2022

Dhanters કારતકમાસના કૃષ્ણપક્ષની તેરસને ધનતેરસ કહે છે. આ દિવસે ભગવાન ધનવંતરિની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ તહેવાર 23 ઓક્ટોબર 2022 ના રોજ રવિવારે છે. ભગવાન ધનવંતરિની પૂજા આ પ્રમાણે કરવી જોઈએ. 
 
ધનતેરસ તારીખ 2022 (Dhanteras Date 2022)  – 23 ઑક્ટોબર 
ધન ત્રયોદશી પૂજા (ધન તેરસની પૂજા) માટેનો શુભ સમય – સાંજે 5:25 થી 6 કલાક સુધી
પ્રદોષ કાલ – સાંજે 05:39 થી 20:14 સુધી.
વૃષભ સમયગાળો – સાંજે 06:51 થી 20:47 સુધી.
 
ધનતેરસનો તહેવાર એટલે કે ત્રયોદશી તિથિના દિવસે ઉજવાય છે. આ વખતે 22 તારીખ શનિવારે દ્વાદશી તિથિ 6 વાગીને 2 મિનિટ સુધી રહેશે. તે પછી ત્રયોદશી શરૂ થશે. ત્રયોદશીના આવતા દિવસે એટલેકે 23 ઓક્ટોબરની સાંજે 6 વાગીને 03 મિનિટ સુધી જ રહેશે. તેથી કેટલાક લોકો 22ની રાત્રે જ ઉજવશે. અને કેટલાક લોકો ઉદયાતિથિના મુજબ 23 ઓક્ટોબર રવિવારે ઉજવશે. આ દિવસે નરક ચતુર્દશી પણ રહેશે. 
 
Dhanteras 2022- ક્યારે છે
23 ઓક્ટોબર, રવિવારે Dhanteras Muhurat :
 
ધનતેરસ શુભ મુહૂર્ત  :17:44:07 થી  18:05:50 સુધી 
સમયગાળો : 0 કલાક 21 મિનિટ
પ્રદોષ કાળ  :17:44:07 થી 20:16:44  સુધી શુભુ મુહુર્ત છે.