શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: શનિવાર, 3 નવેમ્બર 2018 (12:38 IST)

ધનતેરસના દિવસે કરશો આ વસ્તુઓનુ દાન થશો ધનલાભ

મિત્રો દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર ઉજવાય છે. ધનતેરસના દિવસે અનેક વસ્તુઓ ખરીદવામાં આવે છે  આ દિવસે લોકો વિશેષ રૂપે સોનુ ચાંદી ખરીદે છે. . પુરાણોમાં એવુ કહેવાય છે કે ધનતેરસનો દિવસ ફક્ત ખરીદી માટે જ નહી પણ દાન કરવાનુ પણ વિશેષ મહત્વ છે. એવુ કહેવાય છે કે આ દિવસે કેટલીક વસ્તુઓનુ  દાન તમને પછી અનેકગણો ફાયદો  અપાવે છે. આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ.