લાભપાંચમ અર્થાત જ્ઞાનપંચમી

Widgets Magazine

ganesh utsav

કારતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને કહેવાય છે. આજના દિવસની વિશેષ માન્યતા છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં આવે તો તેમા લાભ જ લાભ થાય છે. તેથી વેપારીઓ આ દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. જેથી કરીને તેમને માટે આ નવુ વર્ષ લાભદાયી નીવડે. 

જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા માટે તમારો વ્યવસાય કે આવનારો સમય તમરા માટે શુભ બને તો લાભપાંચમના દિવસે 4 નવેમ્બર, ના રોજ આ ઉપાય અવશ્ય કરો.

આ દિવસે સાંજે સ્નાન કરીને સફેદ વસ્ત્ર ધારણ કરો અને પૂર્વ દિશા તરફ મોઢી કરીને બેસો. સામે લાકડીના પાટલા પર સફેદ કપડું પાથરો અને તેના પર ચોખા દ્વારા આંકડાના ગણપતિની સ્થાપના કરો. ગણપતિને કંકુ ચોખા અને વસ્ત્ર(સૂત) ચઢાવી પૂજા કરો અને ધૂપ દીપ કરો. ગણપતિને સિંદૂર ચઢાવો. ત્યારબાદ મૂંગાની માળાથી નીચે બતાવેલ મંત્રની પાંચ માળાનો જાપ કરો.

ૐ નમો વિઘ્નહરાય ગં ગણપતેય નમ:

ત્યારબાદ આંકડા દ્વારા બનેલ શ્વેતકર્ણ ગણપતિ અને મૂંગાની માળાને લાલ કપડાંમાં બાંધીને ગણપતિના મંદિરમાં જઈને તેમના ચરણોમાં મુકો. આવુ કરવાથી તમારો વ્યવસાયમાં લાભ થશે. તમારુ આવનારુ વર્ષ ધન સંપત્તિથી ભરપૂર રહેશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
લાભ પાંચમ જ્ઞાન પંચમી ગણેશપૂજા દિવાળીમ લક્ષ્મી પ્રાપ્તિ માટે ઉત્તમ મુહુર્ત Labhpancham Gyanpanchami Diwali Shubh Muhurt Gujarati Diwali

તહેવારો

news

શાસ્ત્રો મુજબ દિવાળીના 5 દિવસોમાં ન કરવું આ 7 કામ

દિવાળીના 5 દિવસોમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા પ્રકારના ઉપાય કરાય છે, પૂજા કરાય ...

news

દીવાળી પૂજન સામગ્રીની યાદી

દીવાળી પૂજન સામગ્રીની યાદી - લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટા(બેસેલી લક્ષ્મીજી સરસ્વતી અને ...

news

જો દિવાળી પર ગરોળી જોવાય તો આવું કરો...

સામાન્ય રીતે જોવાયું છે કે દિવાળી પર જ્યારે અમે સાફ સફાઈ કરે છે તો ઘણા-બધા જીવ-જંતુ પણ ...

news

બળી ગયાં કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો

બળી ગયાં કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો બળનારી વ્યક્તિના જીવનની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine