દેશમાં થયેલા બ્લાસ્ટનો ઈતિહાસ
આંતકવાદીઓએ દેશમાં એક પછી એક મોતની હોળી ખેલી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 13 ગોઝારી ઘટનાઓ બાદ આજે બનેલી વધુ એક ઘટનાએ વધુ એકવાર આપણી સુરક્ષાની પોલ ખોલી છે. અત્રે ઉલ્લેખિનય છે કે, આ બ્લાસ્ટમાં 13મી તારીખ, શનિવાર અને સાંજે 6-00 વાગ્યાનો સમય એક સરખુ મળતું આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં થયેલા બ્લાસ્ટની તવારીખ13
માર્ચ, 2003- મુંબઈમાં ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ, 13 મોત25
ઓગસ્ટ, 2003-- બે કાર બોમ્બ વિસ્ફોટ, મુંબઈનાં 60નાં મોત15
ઓગસ્ટ, 2004--આસામમાં બ્લાસ્ટ, 16નાં મોત29
ઓક્ટોબર, 2005--નવી દિલ્હી ત્રણ ધડાકા, 66નાં મોત7
માર્ચ, 2006--વારાણસીમાં બ્લાસ્ટ, 15નાં મોત11
જુલાઈ , 2006- મુંબઈનાં રેલ્વે સ્ટેશનમાં સાત સીરીયલ બ્લાસ્ટ, 180નાં મોત8
સપ્ટેમ્બર, 2006--માલેગાંવ મસ્જિદમાં સીરીયલ બ્લાસ્ટ, 32નાં મોત19
ફેબ્રુઆરી,2007--ભારત-પાકિસ્તાન વચ્ચેની ટ્રેનમાં બ્લાસ્ટ, 66નાં મોત18
મે, 2007--હૈદરાબાદમાં ઐતિહાસિક મસ્જિદમાં બ્લાસ્ટ, 11નાં મોત25
ઓગસ્ટ, 2007--હૈદરાબાદમાં ફુડ સ્ટોલ અને પાર્કમાં ત્રણ વિસ્ફોટમાં 40નાં મોત13
મે 2008--જયપુરમાં શ્રેણીબધ્ધ બ્લાસ્ટ 63નાં મોત25
જુલાઈ, 2008-- આઈટી શહેરમાં સાત ધડાકામાં બેનાં મોત26
જુલાઈ, 2008-- અમદાવાદમાં સાંજે 6.40 કલાકે 20 બ્લાસ્ટમાં 50નાં મોત...13
મી સપ્ટેમ્બર, 2008--દિલ્હીના ત્રણ વિસ્તારમાં સાજે 6.10 કલાકે બ્લાસ્ટ કરાયા જેમાં 25થી વધુના મોત, 100થી વધુ ઘાયલ થયાનું બહાર આવ્યું છે, હજું આ આંકડો વધે તેમ છે.અમદાવાદ બોમ્બ વિસ્ફોટ