ગુજરાતી રેસીપી માખણ વડા

Widgets Magazine
balushahi

balushahi
સામગ્રી - મેંદો 500 ગ્રામ, ખાંડ 1 કિલો, ઘી, દહીં 1 કપ, 1 ચપટી ખાવાનો સોડા, ઈલાયચી પાવડર, પિસ્તા, ચાંદીની વરક.

બનાવવાની રીત - સૌ પહેલા મેંદો અને સોડા ચાળી લો. 200 ગ્રામ ઘી ગરમ સાધારણ ગરમ કરી મેંદામાં નાખો. હવે મેંદાને સારી રીતે મિક્સ કરી દહીં વડે લોટ બાંધી લો. રોટલીના લોટ જેવા નાના-નના ગોળા બનાવો અને ઉપરથી ચાકૂથી ક્રોસ કે સાધારણ નિશાન બનાવી દો. ગેસ પર કઢાઈ ગરમ કરો. ઘી માં ધીમા તાપ પર બધા વડાને સોનેરી થતા સુધી તળી લો.

ખાંડમાં બે કપ પાણી નાખો. અને બે તારની ચાસણી બનાવી લો. જ્યારે ચાસણી ઠંડી થાય ત્યારે માખણ વડા નાખો અને 10 મિનિટ મૂક્યા પછી ચાયણીમાં કાઢી લો. ઉપરથી વરક અને પિસ્તાથી સજાવીને સર્વ કરો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાતી રસોઇ

news

સ્વાદિષ્ટ રેસીપી - Veg Omelette

ચણા દાળ - Gram pulse - 1 કપ ચોખા Rice - 1 કપ ટામેટા Tomato – 03 (ઝીણા સમારેલા) લીલી ...

news

ફરાળી રેસીપી-રાજગરા પનીરના ઢેબરા

જો વ્રતમાં તમને પરોઠા ખાવાનું મન જોય પર હમેશાની રીતે કૂટ્ટૂ કે સિંઘાડાના લોટનું પરોઠા નહી ...

news

અમે તમારા માટે લાવ્યા છે ફરાળી વાનગીઓ

જો વ્રતની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં તહેવાર અને વ્રત તો ચાલતા જ રહે છે જેમ કે શ્રાવણ માસ, ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine