21 સેપ્ટેમબરથી શરૂ નવરાત્રી આ છે શુભ મૂહૂર્ત અને તિથિ

ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (16:05 IST)

Widgets Magazine

શારદીય 21 સેપ્ટેમબરથી શરૂ થઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલતી આ પૂજામાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરાય છે. હિન્દુ પરંપરા મુજબ આ 10 દિવસોનો ખાસ મહત્વ હોય છે. માં દુર્ગાની પૂજામાં ખાસ પૂજા સ્થળ પર ધ્યાન અપાય છે. 
Durga
મા દુર્ગાની સ્થાપનાનું મૂહૂર્ત  
નવરાત્રમાં સૌથી મુખ્ય માતાની ચોકી હોય છે. જે શુભ મૂહૂર્તમાં જ લગવાય છે. માતાની  ચોકી લગાવા માટે ભક્તો પાસે સવારે 6 વાગીને 03 
 
મિનિટથી લઈને 08 વાગીને 22 મિનિટ સુધીનો સમય છે. 
 
નવરાત્રમાં અખંડ દીપનો મહત્વ 
અખંડ દીપ પ્રગટાવવાથી ઘરમાં હમેશા માતા દુર્ગાની કૃપા બની રહે છે. જરૂરી નહી કે દરેક ઘરમાં અખંડ દીપ પ્રગટાવે . અખંડ દીપના કેટલાક નિયમ હોય છે જેને 
 
નવરાત્રમાં પાલન કરવું હોય છે. હિન્દુ પરંપરા છે કે જેના ઘરોમાં અખંડ જ્યોત પ્રગટાવે છે તેને જમીન પર સૂવો જોઈએ. 
 
નવરાત્રમાં માતાના 9 રૂપોની પૂજા કરાય છે 
21 સેપ્ટેમબર 2017 : માતા શૈલપુત્રીની પૂજા 
22 સેપ્ટેમબર 2017 : માતા બ્રહ્મચારિણી  પૂજા  
23  સેપ્ટેમબર 2017: માતાચંદ્રઘટાની પૂજા  
24  સેપ્ટેમબર 2017: માતા કુષ્માંડાની પૂજા  
25  સેપ્ટેમબર 2017: માતા સ્કંન્દમાતાની પૂજા  
26  સેપ્ટેમબર 2017: માતા કાત્યાયનીની પૂજા  
27  સેપ્ટેમબર 2017: માતા કાલરાત્રિની પૂજા  
28  સેપ્ટેમબર 2017: માતા મહાગૌરીની પૂજા  
29  સેપ્ટેમબર 2017: માતા સિદ્ધિદાત્રીની પૂજા  
30  સેપ્ટેમબર 2017: માતા દશમી તિથિની પૂજા  દશેરા Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

ગણેશ વિસર્જન - આપ જાણો છો ગણેશ વિસર્જન કેમ કરવામાં આવે છે ? જાણો ગણપતિ વિસર્જન વિધિ

દરેક દેવી-દેવતાઓમાં ગણેશજીને સૌ પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. દરેક મંગળ કાર્યમાં ગણપતિને ...

news

અને આ રીતે ગણેશની સવારી બની ગયો ગજમુખ

રાક્ષસોનો રાજા ગજમુખ બધા દેવી-દેવતાઓને તેમના વશમાં કરવું ઈચ્છતા હતા. તેના માટે એ ભગવાન ...

news

Video How to make Modak -મોદક રેસીપી જુઓ વીડિયો

Video How to make -મોદક રેસીપી જુઓ વીડિયો

Widgets Magazine